________________
૨૪o
સપ્તતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ નવ અને આઠ પ્રકૃતિનાં એમ નામકર્મનાં ઉદયસ્થાન [ બાર] હોય, જે ૨૮
વિવેચન-વીશનું ઉદયસ્થાનક ૧, એકવીશ પ્રકૃતિનું ઉદયસ્થાનક ૨, ચોવીશ થકી માંડીને એકેકે અધિકાં નિરંતર એકત્રીશ લગે આઠ ઉદયસ્થાનક હય, તે આ પ્રમાણે-ચોવીશનું ૩, પચીશનું ૪, કવીશનું ૫, સત્તાવીશનું ૬, અાવીશનું છે, ઓગણત્રીશનું ૮, ત્રીશનું ૯, એકત્રીશનું ૧૦, નવપ્રકૃતિનું ૧૧ અને આઠ પ્રકૃતિનું ૧૨, એ બાર નામકર્મનાં ૩ણયથાના હોય,
નામકર્મનાં બાર ઉદયસ્થાન છે તે માટે વિને ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, એ પાંચ ઉદયસ્થાનક હોય, ત્યાં તેજસ ૧, કામણ ૨. અગુરુલઘુ ૩, સ્થિર, અસ્થિર ૫, શુભ ૬, અશુભ ૭, વર્ણચતુષ્ક ૧૧ અને નિર્માણ ૧૨ એ બાર પ્રકૃતિ તેરમાં ગુણઠાણલગે ઉદય આશ્રયીને સર્વને હેય તે માટે ધ્રાદયી છે. અને તિયચદ્ધિક ૧૪, સ્થાવર ૧૫, એકેદ્રિયજાતિ ૧૬, બાદર સૂક્ષ્મ માંહેથી એક ૧૭, પર્યાપ્ત અપર્યાપમાંથી એક ૧૮, દુર્ભગ ૧૯, અનાદેય ૨૦ અને યશ અયશ માંહેથી એક ૨૧, એ એક. વીશનુ ઉદયસ્થાનક ભવને અપાંતરાલે વર્તાતા એકેદ્રિયને હોય, બહાં ભાંગા પ ઉપજે, તે આ પ્રમાણે બાદર પર્યાપ્ત ૧, અપ
તા ૨, સૂમ અપર્યાપ્ત ૩; પર્યાપ્તા ૪, એ ચારે અયશ સહિત કહેવા અને એ ચાર માંહેલ એક બાદર પર્યાપ્યો તે યશ સહિત પણ કહે છે. એ પાંચ ભાંગી જાણવા. ઇહાં જે આગળ પિતાને યોગ્ય સર્વે પર્યાપ્ત પૂરી કરશે તેને એગ્ય પણે લબ્ધિ આશ્રયીને ભવાંતરાલે પણ પર્યાયો કહીએ, ઇહાં લબ્ધિપર્યાયાનીજ વિવક્ષા જાણવી. ત્યાર પછી તે શરીરસ્થને ૨૧ માંહે દારિક ૧, હુડકર, ઉપઘાત ૩; પ્રત્યેક સાધારણ માંહેલી એક ૪. એ ચાર ભેળવીએ અને તિર્યંચની આનુપૂર્વી કાઢીએ ત્યારે ૨૪ નો ઉદય હાય, છતાં પૂર્વોક્ત ૫ ભાંગાને પ્રત્યેક સાધારણ સાથે બે ગુણ કર્યો ૧૦ થાય. અને વાઉકાયને વૈક્રિય કરતાં ઔદારિકને ઠામે વિક્રિય કહીએ, ત્યારે તેને ૨૪ નો ઉદય હોય ઇહાં કેવળ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અયશ એજ પ્રકૃતિ કહેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org