________________
૨૧૮
સતિકા નામ ષષ્ઠે કમ ગ્રંથ.
સમકાળે ક્ષય કરે, અને જો સ્ત્રીવેદી ક્ષશ્રેણિ પ્રાર્ભે તો તે પૂર્વે નપુસકવેદ ક્ષય કરે, ત્યાર પછી અંતર્મુહૂત્તમાં સ્ત્રીવેદના ક્ષય સાથેજ પુરૂષવેદના બ`ધ છેદે, ત્યારપછી પુરૂષવેદ અને હાસ્યાક્રિષટ્ક સમકાળે ક્ષય કરે. જ્યાં લગે તે ક્ષય ન થાય ત્યાં લગે એ ઠામે ચતુર્વિધ અંધે વેદાય રહિત એકાદયે વત્તતાને અગ્યારતું સત્તાસ્થાનક પામીએ. અને પુરૂષવેદ તથા હાસ્યાદિષટ્કના સમકાળે ક્ષય થયે થકે ચારનુ’ સત્તાસ્થાનક હાય અને પુરૂષવેદી ક્ષકશ્રેષણ પ્રારંભે તેને હાસ્યાદ્રિષટ્કના ક્ષયની સાથેજ પુરૂષવેદના અધ ટળે ત્યારે તેને ચતુર્વિધ મધકાળે પાંચ પ્રકૃતિનુ સત્તાસ્થાનક પામીએ, તે પાંચની સત્તા એ સમયે ઊણી એ આવલિકા લગે વિદ્યમાન જાણવી, ત્યાર પછી પુરૂષવેદ ક્ષય ગયે ચારની સત્તા હોય, તે પણ અંતર્મુહૂત્ત' લગે રહે, ચારને અંધે નપુસકવેદી અને સ્ત્રીવેદી ક્ષને ૫ નુ સત્તાસ્થાનક ન હાય અને પુરૂષવેદીને ૧૧ નું ન હોય પણ ત્રણ વેદે એ સત્તાસ્થાનક હોય. તથા શેષ ત્રિવિધ, દ્વિવિધ અને એકવિધ એ ત્રણ અધસ્થાનકને વિષે પ્રત્યેકે પાંચ પાંચ સત્તાસ્થાનક હોય, ત્યાં પ્રથમ ત્રિવિધ મધને વિષે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩ એ પાંચ સત્તાસ્થનક હોય; ત્યાં કુરલાં ૨૮, ૨૪, ૨૧, એ ત્રણ ઉપશમશ્રેણિએ હેાય, શેષ ૪, ૩ એ એ ક્ષપકશ્રેણિએ હાય, તે આ પ્રમાણે-સજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિ આલિકા શેષ છતે તેના અંધ ઉદ્દય ઉદ્દીરા સમકાળે વ્યુ એટ ગયે થકે માનાદિના ત્રિવિધખધ થયા, ત્યારે સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિગત આવલિકા માત્ર અને એ સમયે ઊણી એ આવલિકા ધાદ્ધા (બધકાળ) મૂકીને અન્ય સ` ક્ષય ગયું". અને તે સત્તા પણ એ સમયે ઊણી એ આલિકા માત્ર કાળે ક્ષય પામશે, જ્યાં લગે તે ક્ષય ન જાય ત્યાં લગે ત્રિવિધ અધે યાર પ્રકૃતિ સત્તાએ હાય, તેમાંથી સંજ્વલન ક્રોધ ક્ષય ગયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org