________________
સપ્તતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ માંહેલી કેઈપણ ગતિમાં જાય ત્યારે ૨૨ ની સત્તા ચાર ગતિએ પામીએ, ૨૧ ની સત્તા તે ક્ષાયિકને જ હોય, એમ આઠને ઉદય પણ એજ પાંચ સત્તાસ્થાનક કહેવાં, નવનો ઉદય અવિરત વેદક સમ્યકત્વીનેજ હોય તે માટે ૨૮, ૨૪, ૨૩, ૨૨ એ ચાર સત્તાસ્થાનકે પૂર્વલપરે કહેવાં,
તથા તેને બંધ અને નવને બંધે પ્રત્યેકે પાંચ પાંચ સત્તા સ્થાનક હાય-૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ત્યાં તેરના બંધને ૫, ૬, ૭, ૮, એ ચાર ઉદયસ્થાનક હય, તેરના બંધક તે દેશવિરતિ તિર્યંચ અને મનુષ્ય હેયત્યાં જે તિર્યંચ છે તેને ચારે ઉદયસ્થાનકે ૨૮, ૨૪ એ બેજ સત્તાસ્થાનક હેય; ત્યાં ૨૮ નું ઓપશમિક તથા વેદક સમ્યકત્વીને હોય. ત્યાં ઉપશમ સમ્યકત્વને પ્રથમ સમ્યકત્વ ઉપજવાને કાળે અંતરકરણે વર્તત કોઈક દેશવિરતિ પણ પડિજે, મનુષ્ય કેઈક સર્વવિરતિ પણ પડિવજે તેને હેય. અને ૨૪ નું અનંતાનુબંધી વિસંયે વેદક સમ્યકવીનેજ હોય, શેષ ૨૩; ૨૨, ૨૧ તે તિર્યંચને ન હોય, તે તો ક્ષાયિક સમ્યકત્વ પામતાંજ હોય અને ક્ષાયિક સમ્યકત્વ તો તિર્યંચ નવું ન પામે; મનુષ્યજ પામે તે માટે. મનુષ્યને પાંચને ઉદયે ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ સત્તાસ્થાનક હોય, છને ઉદયે અને સાતને ઉદયે પ્રત્યેકે પાંચ પાંચ સત્તાસ્થાનક હોય, આઠને ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ એ ચારજ હેય તે અવિરત સમ્યગ્દષ્ટિને કહ્યાં તેમ ભાવવાં, એમ નવના બંધક પ્રમત્ત અપ્રમત્ત મનુષ્યને પણ ચારને ઉદયે ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ સત્તાસ્થાનક હોય પાંચને ઉદયે અને છને ઉદયે પ્રત્યેકે પાંચ : પાંચ સત્તાસ્થાનક હય, સાતને ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ એ ચાર સત્તાસ્થાનક હેાય | ૨૩
- ૧ ત્યાં જઈને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનું કાર્ય પૂર્ણ કરે, મનુષ્ય કે તિર્યચમાં જાય તે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં જ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org