________________
૨૨૪
સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ અર્થ-બાવીશ પ્રકૃતિના બંધે ત્રણજ સત્તાસ્થાનો હોય, એકવીશના બંધે અાવીશ પ્રકૃતિનું એક સત્તાસ્થાન, સત્તરના બધે છે સત્તાસ્થાન અને તેર તથા નવ પ્રકૃતિના બંધકને પાંચ પાંચ સત્તાસ્થાને નિશ્ચયે હેચ, ૨૩ .
વિર:–હવે બંધસ્થાન ઉદયસ્થાનકનો સત્તાસ્થાનક સાથે સંવેધ કહે છે.-બાવીશને બંધે ૨૮, ૨૭, ૨૬, એ ત્રણ સત્તાસ્થાનક હોય તે આ પ્રમાણે બાવીશનો બંધ મિથ્યાત્વીનેજા હેય, તેને ૪ ઉદયસ્થાનક હોય ૭, ૮, ૯, ૧૦, ત્યાં સાતને ૨૮ નું એકજ સત્તાસ્થાનક હાય, સાતનો ઉદય તો અનંતાનુબં. ધીને અભાવે છે અને તે તો જેણે પૂર્વે સમ્યગ્દષ્ટિ થકે અનંતાનુબંધી ઉવેલીને પછી કાળાંતરે પરિણામવશે મિથ્યાત્વ પામ્યો થકે ફરીને મિથ્યાત્વપ્રયિક અનંતાનુબંધી બાંધવા માંડે તે મિથ્યાદષ્ટિ બંધ વા સંક્રમની આવલિકા લગે અનંતાનુબંધિના ઉદયરહિત પામીએ, તેને નિશ્ચયે ૨૮ પ્રકૃતિની સત્તા હેય. આઠને ઉદયે ૨૮, ૨૭, ૨૬, એ ત્રણ સત્તાસ્થાનક હોય, ત્યાં અનંતાનુબંધીયા હિત આઠના ઉદયે અઠ્ઠાવીશની જ સત્તા હેય. અને અનંતાનુબંધીયા સહિત આઠના ઉદયને વિષે ત્રણ સત્તાસ્થાક હોય, ત્યાં જ્યાં લગે સામ્યવાહનીય ઉલે નહીં ત્યાં લગે ૨૮ ની સત્તા હોય, સમ્યકત્વ ઉ ૨૭ની સત્તા, મિશ્રમોહનીય ઉલ્ય ૨૬ની સત્તા અથવા અનાદિ મિથ્યાત્વીને ૨૬ ની સત્તા હોય. એમજ નવને ઉદયે પણ ત્રણ સત્તાસ્થાનક કહેવાં, દશનો ઉદય તો અનંતાનુબંધિયા સહિત જ હોય, ત્યાં પણ ત્રણ સત્તા
સ્થાનક તેમજ કહેવાં, એકવીશને બધે એકજ ૨૮નું સત્તાસ્થાનક હોય. એકવીશને બંધ તો સાસ્વાદને જ હોય, તે સાસ્વાદન સમ્યકત્વથી પડતાં હોય, તે માટે ત્રણ દશનેહનીયની ત્યાં સત્તા હેય, એટલે ત્યાં ત્રણે ઉદયસ્થાનકે ૨૮ નું એક જ સત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org