________________
૨૨૨
સપ્તતિકા નામા પછઠ કર્મગ્રંથ,
અર્થ:-મતાંતરે નવશે પંચાણું ઉદયન અને ૬૯૭૧ પ્રકૃતિના સમૂહે સંસારી જી મુંઝાયેલા જાણવા, છે ૨૨ છે
વિરેશન:–અન્ય આચાર્યને મતે ભાંગાની સંખ્યા અને પદવૃદની સંખ્યા કહે છે, સ્વમતે બેને ઉદયે ૧૨ ભાંગા કહ્યા છે અને મતાંતરે બેને ઉદયે ચોવીશ ભાંગ કહ્યા છે, તે બાર ભાંગા પૂર્વોક્ત ૯૮૩ માંહે આધકા કરીએ ત્યારે ૯૯૫ ભાંગ થાય, એટલા મોહનીય કર્મના ઉદયના વિકલ્પ કરીને સર્વ સંસારી જીવ મુંઝાઇ રહ્યા છે. હાં અધિક ૧૨ ભાંગા તે દ્વિદયના છે તે માટે બમણું કીધે ૨૪ થયા, તે પૂર્વોક્ત દ૯૪૭ માંહે ભેળવીએ એટલે ૬૯૭૧ પદછંદપ્રકૃતિસંખ્યા થાય, એટલા મોહનીયના પદગ્રંદ કરીને સર્વે સંસારી જીવ મુંઝાણું જાણવા, એ દશ પ્રમુખ ઉદય અને ઉદયના સર્વ ભાંગે તે જઘન્યથી એક સમયના અને ઉત્કૃષ્ટપણે અંતમુહૂર્તના જાણવા, જે માટે જીવ ઉત્કૃષ્ટપણે પણ અંતમુહૂર્તને અંતરે બંધસ્થાનકના ભેદથી તથા ગુણઠાણાના ભેદથી અથવા સ્વરૂપ થકી અવય અન્ય ઉદયે અન્ય ઉદયે ભગાન્તરે જાય, ૨
૧ ચારથી દશ પર્વતના ઉદયે વેદ તથા હાયાદિ યુગલનું અંતમુહૂર્તો અવશ્ય પરાવર્તન થાય, તે માટે પંચસંગ્રહ મૂળ ટીકામાં કહ્યું છે કે ન ગુટેન વા વર્ષ મુતરતઃ પરાવર્તિત ચં ા અને દિકાદય તથા એકાદયના ભાંગા તે અંતર્મુહૂર્તના જ છે. તથા વિવક્ષિત ઉદય અથવા ભાંગે એક સમય રહીને બીજે સમયે અન્ય ગુણસ્થાને જાય ત્યારે બંધસ્થાન, ગુણસ્થાન અથવા સ્વરૂપના ભેદે કરીને જુદા ઉદયે અથવા ભાંગે જાય તેથી સર્વ ઉદય અને ભાંગા જઘન્યશ્રી એક સમયના જાણવા.
मलयगिरिटीकायाम्.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org