SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમ શ્રેણિ ૧૫૩ 'उवसमसेणिचउकं, जायइ जीवस्स आभवं नूण । संसारंमि वसंते, एगभवे दुन्नि वाराओ ॥ १ ॥ जीवो हु एगजम्मंमि, इक्कसि उवसामगो। खयंपि कुज्जा नो कुज्जा, दोवारि उवसामगो ॥ २॥ એ કાર્મગ્રંથિક અભિપ્રાય છે. આગમને અભિપ્રાયે તો એક ભવે એક જ શ્રેણિ પડિવજે, દુર્ત લાવમrશે– २एवं अप्परिवडिए, सम्मत्त देवमणुयजम्मेसु । ' अन्नयरसेढिवज्ज, एगभवेणं च सव्वाई ॥१॥ सर्वाणि देशविरत्यादीनि । अन्यत्राप्युक्तं उमोहोपशम एकस्मिन्, भवे द्वि: स्यादसंततः । यस्मिन् भवे तूपशम: क्षयो मोहस्य तत्र न ॥२॥ इति. એ ઉપશામક ધરલાં [પ્રથમનાં ] સંઘયણવંત હોય, ત્યાં ઉપશમશ્રેણિથી પડીને પછી તે ભવે જ જે મરણ પામે તથા ઉપશમશ્રેણિથી પડીને પાછી તે ભવે જ જે ચરમશરીરીક્ષપકશ્રેણિ કરે તે તો નિશ્ચયે જ વજઋષભનારાય સંઘયણવંત હોય, આ પ્રમાણે ઉપશમશ્રેણિનું સ્વરૂપ કહ્યું. તે ૯૮ it ૧ સંસારમાં વસતા જીવને સમસ્ત ભવોમાં ઉપશમણિ ચાર જ વખત આવે અને એક ભવમાં બે વખત આવે / ૧ / એક જન્મમાં જે જીવ એકજ વખત ઉપશામક હોય તે ક્ષય (ક્ષપકશ્રેણિ) ને પણ કરી શકે, અને જે બે વખત ઉપશામક હોય તે ન કરે પારા ૨ એ પ્રકારે દેવ અથવા મનુષ્ય જન્મને વિષે જેણે સમ્યકત્વ વિખ્યું નથી તે જીવ બેમાંથી એક શ્રેણિ વઈને એક ભવમાં દેશવિરતિ આદિ સર્વ પ્રાપ્ત કરે. " ૧ ૩ મેહનો ઉપશમ એક ભવમાં જૂદા જૂદ બે વખત થાય પણ જે - ભવે ઉપશમ હોય તે ભવે મેહનો ક્ષય ન થાય. ૨ . Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy