________________
-
-
- ૧૪૨
શતકના મા પંચમ કર્મગ્રંથ ઢિપ્રસંasia-શ્રેણિના અ-વિંધાવસાચા સ્થિતિબંધ
સંખ્યાતમે ભાગે ? | ના અદયર નાદાન ચેસ્થાન
મારા રસબંધના અને રિમેવા=પ્રકૃતિભેદો, સ્થિ| વ્યવસાયસ્થાનો તિભેદો,
| અવંayળT-અસંખ્યાતગુણા અર્થશ્રેણિના અસંખ્યાતમે ભાગે યોગસ્થાને છે, તેથી પ્રકતિભેદો, સ્થિતિભેદો, સ્થિતિબંધનાં અધ્યવસાયસ્થાનો અને રસબંધના અધ્યવસાયસ્થાનો અનુક્રમે અસંખ્યાતગુણા છે, પાપા
વિજ્ઞાન –હવે પૂર્વોક્ત યોગસ્થાનક વિગેરે સાત બેલનું અપહૃત્વ કહે છે-ઘનીકૃત લોકની સાત રાજ લાંબી એક પ્રદેશની આકાશશ્રેણ તેના અસંખ્યાતમાં ભાગને વિષે જેટલા આકાશપ્રદેશ હોય તેટલાં થના [વીર્યના સૂમ વિભાગ] છે. અહી જીવ અનંતા છે અને સ્થાન અસંખ્યાત છે, તે એકેકે સરખે સ્થાને અનંતા થાવર જીવ છે માટે વળી સર્વ સૂક્ષમ અપર્યાપ્તા એક સમય લગે એક યોગસ્થાને હોય, બીજે સમયે અસંખ્યાતગુણે યોગ વધે, ત્યારે જૂદે જુદે સ્થાનકે હોય અથવા એક સ્થાને પણ હોય અને વસે છે તો સરખે યોગસ્થાને અસંખ્યાતા હોય, તે માટે અસંખ્યાતાં જ
સ્થાનક છે પણ અનંતા નહીં. વળી પર્યાપ્તા સર્વ જીવ સ્વપ્રાયોગ્ય સર્વ જઘન્ય વેગ સ્થાને જઘન્યથી ૧ સમય, અને ઉત્કૃષ્ટપણે ૪ સમય લગે રહે અને સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ ગાર-થાને જઘન્ય ૧ સમય, તથા ઉત્કૃષ્ટ એ સમય રહે, મધ્યમ યોગ સ્થાને જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટા ૩-૪થી યાવત ૮ સમય પણ રહે, પછી વધે-ઘટે ગિાન્તર થાય] એ વેગ પન્નર ભેદે છે તે પૂર્વે ચોથા કર્મગ્રંથમાંહે વિસ્તારે કહ્યા છે. તે યોગસ્થાનથકી મૂલપ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિના ભેદ અસંખ્યાતગુણા' છે. મૂળ પ્રકૃતિ ૮ અને ઉત્તર પ્રકૃતિ તો ૧૫૮ જ છે, પણ ક્ષેત્રાદિ સંબંધે કરીને બંધના વિચિત્રપણા થકી અને ઉદયને વિચિત્રપણા થકી અસંખ્યાતા
૧. એક એક યોગસ્થાને વર્તતા નાના છો વડે અથવા કાળ ભેદે એક જીવવડે સર્વ પ્રકૃતિએ બંધાય છે તેથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org