SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ------- -- -- - ---- ૧૩૪ શતકનામા પંચમ કર્મગ્રંથ. અવિરત સમ્યગદષ્ટિ સસ્તવિધબંધક ઉોગી બીજા અપ્રત્યાખ્યાનીય કપાયને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. દેશવરાતિ સતવિક બંધક ઉકટ ચોગી થકે ત્રીજા પ્રત્યાખ્યાન કષાય ઉત્કૃષ્ટ પ્રદેશે બાંધે. ૯૦ | ૩ पणअनिअट्टीसुखगई, नराउसुरसुभगतिगविउविदुर्ग। समचउग्सममायं, वइरं मिच्लो व सम्मो वा ॥९१॥ gr=પુરષદ અને સંજવલન વિવિ-વૈયકિ. કપાય એ પાંચ સર=સમચતુરસ્ત્ર સંસ્થાન અનિટ્ટ અનિવૃત્તિ બાદરવાળો અલાયં અસતાવેદનીય, જુના=શુભ વિહાયે ગતિ. વા=વજઋષભનારી સંઘયણ નરકમનુષ્પાયુ, મિસ્ત્રી મિથ્યાષ્ટિ. ગુજજુમતા -દેવત્રિક, સુભગ વ અથવા સમ=સમ્યગ્દષ્ટિ અર્થ:-અનિવૃત્તિ બાદર ગુણસ્થાનવાળા [ વેદ અને સંજ્વલન કષાય] પાંચને અને મિથ્યાત્વી અથવા સમ્યગ્દષ્ટિ શુભવિહાગતિ, મનુષ્કાયુ, સુરરિક, સુભગત્રિક, વયિદ્વિક, સમચતુરાસંસ્થાન, અસતાવેદનીય અને વજાભનારાચ સંઘયણ [ ૧૩ પ્રકૃતિ ] નો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, u૯૧ મા વિવેચ-પુરષદ ૧ અને સંજવલનના ૪ કપાય એ પાંચને અનિવૃત્તિબાહર ઉ ગી ઉત્કૃષ્ટ પ્રદેશે બાંધે, એક અથવા બે સમય લગે રહો પ્રકૃતિ થોડી બંધાય તેથી ભાગ ઘણે આવે તે માટે. શુભવિહાયોગતિ ૧. મનુષ્ય, ૨, દેવત્રિક ૫. સુભગ સુસ્વર આદેય એ સુભગત્રિક ૮, વૈક્રિયદ્ધિક ૧૦, સમચતુરસ્ત્ર સંસ્થાન ૧૧, અસતાવેદનીય ૧૨ અને વજષભનારાચ સંઘ-- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy