________________
યોગ અને સ્થિતિસ્થાનોનું અપહત્વ
૭૫
પર્યાપ્તતાનો જઘન્ય યોગ અસંખ્યાતગુણ ૨૨. તે થકી સંજ્ઞી. પંચેન્દ્રિય પર્યાપ્તાનો જઘન્યયોગ અસંખ્યાતગુણ, ૨૩, ઇતર તે પાંચને ઉત્કૃષ્ટો તે આ પ્રમાણે-તે થકી બેઇદ્રિય પર્યાપ્તાને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ ૨૪, તે થકી તે ઈદ્રિય પર્યાપ્તાને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ ૨૫, તે થકી ચઉરિંદ્રિય પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ અસખ્યાતગુણ ૨૬. તે થકી અસંજ્ઞી પંચંદ્રિય પર્યાપ્તાને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ ૨૭, તે થકી સંજ્ઞી. પંચંદ્રિય પર્યાપ્તાને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ હોય ૨૮, પાંચ બોલ વળી ગ્રંથાંતરે કહ્યા છે. તે આ પ્રમાણે-તે થકી. અનુત્તરવાસી દેવતાને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ ૧૨૯. તે થકી ૯ ગ્રેવયકના દેવતાનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ ૩૦ તે
ગલિક તિર્યંગનરને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ ૩૧, તે થકી આહારક શરીરીને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ ૩૨. તે થકી શેષ દેવતા, નારક, તિર્યા અને મનુષ્યને ઉત્કૃષ્ટગ અસં ખ્યાત ગુણે ૩૩, એ સર્વજીવના યોગનું અ૫બહુ જાણવું, એ અલ્પબદુત્વ શ્રી ભગવતીજીના ૨૫ મા શતકના ૧લે ઉદ્દેશ કહ્યું છે, ત્યાં પર્યાપ્તાના જઘન્ય એગ થકી અપર્યાતાને ઉત્કૃષ્ટ યોગ અધકો કહ્યો છે. બોલ આઘા પાછા ઘણા છે તે તો શું જાણુંએ શા હેતુએ કહ્યા હશે? તે બહુશ્રુત જાણે એમજ ચૌદે જીવભેદે સ્થિતિસ્થાનકનું અલ્પબદુત્વ કહેવું; ત્યાં પૂર્વે અપર્યાપ્યા પછી પર્યાપ્તાના એકેક થકી સંખ્યાતગુણ સ્થિતિ સ્થાનક કહેવાં. સિમ ક્ષેત્રો પોપમના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય હોય એટલાં સ્થિતિસ્થાનક અસરીલગે સર્વને છે, અને એકેક થકી સંખ્યાતગુણાં છે, પરન્તુ અપર્યાપ્તા. બેઇઢિયનાં અસંખ્યાતગુણ કહેવાં એટલું વિશેષ છે; તે અસં. ખાતાના અસંખ્યાતા ભેદ છે તે માટે પરસ્પર વિરોધ નથી, એ અ૯૫બહવની સ્થાપના આ પ્રમાણે,-નાપા
- ૧ અસંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ યોગ કહ્યા પછી અનુત્તરવાસી દેવતા વિગેરેનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ કહેવો એટલે એ સ્થાન ૨૯ને બદલે ૨૮ મું થશે. અને સર્વ અંક ૩ર થશે. કર્મ પ્રકૃતિમાં એ પ્રમાણે છે.
૨ ગપ્રરૂપણાની પેઠે.
Jain Education International
For Prwate & Personal Use Only
www.jainelibrary.org