________________
ગાથા ઃ ૫૮-૫૯
છટ્ટો કર્મગ્રંથ
૩૦ ના બંધે સાસ્વાદને પં. તિર્યંચપ્રાયોગ્ય ૩૨૦૦ બંધભાંગા હોય છે. પૂર્વોક્ત ૨૧-૨૪-૨૫-૨૬-૨૯-૩૦-૩૧ એમ કુલ ૭ ઉદયસ્થાનક અને ૪૦૯૭ ઉદયભાંગા હોય છે. ૬ ઉદયસ્થાનકમાં ફક્ત એક ૮૮ ની જ સત્તા, અને ૩૦ ના ઉદયે મનુષ્યને પ્રથમના ૩ સંઘયણના ૫૭૬ ઉદયભાંગામાં ૯૨-૮૮ એમ બે સત્તા હોય છે. અને બાકીના ૫૭૬ ઉદયભાંગામાં ફક્ત એક ૮૮ની સત્તા હોય છે. તેથી ઉદયસ્થાન પ્રમાણે ૮ સત્તાસ્થાન અને ઉદયભાંગાવાર સત્તાસ્થાન જાણવાં હોય તો સા. મનુષ્યના ૩૦ ના ઉદયે ૫૭૬ ઉદયભાંગામાં ૯૨-૮૮ એમ બે, શેષ ૩૫૨૧ ઉદયભાંગામાં એક ૮૮ જ. સર્વે મળીને કુલ ૩૦ ના બંધે ૪૦૯૭ ઉદયભાંગે ૪૬૮૩ સત્તાસ્થાન (૨૯ ના બંધની જેમજ) હોય છે. તેને ૩૨૦૦ બંધભાંગે ગુણતાં ૧,૪૯,૮૫,૬૦૦ સત્તાસ્થાન ૩૦ ના બંધે સાસ્વાદને થાય છે. આમ સાસ્વાદને કુલ સત્તાસ્થાન નીચે મુજબ થાય છે. સાસ્વાદને નામકર્મનું ચિત્ર
૧૯૨
બંધ
૨૮ ના બંધે ૨૯ ના બંધે
બંધભાંગા
ઉદય ઉદય સામાન્ય ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન વારસત્તા. ગુણિત
સ્થાન
ભાંગા
ગુણિત
૨
૩૪૫૬
૨
૩
૪૦૩૨
૩૨,૨૫૬ ૨,૯૯,૦૭,૨૦૦
૭
૪૦૯૭
ર
८
૪૬૮૩
૭
૪૦૯૭
૨
८
૪૬૮૩
૧,૪૯,૮૫,૬૦૦
૧૯
૧૩૩૯૮ ૪,૪૯,૨૫,૦૫૬
૩૦ ના બંધે કુલ સર્વે મળીને
મિશ્રગુણસ્થાનકે બંધસ્થાનકાદિ -
दुग तिग दुगं મિશ્રગુણઠાણે ૨ બંધસ્થાનક, ૩ ઉદયસ્થાનક અને ૨ સત્તાસ્થાનક હોય છે. મિશ્રગુણસ્થાનક સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ આવે છે. અપર્યાપ્તાવસ્થામાં હોતું નથી. તથા મિશ્ર ગુણસ્થાનકે મૃત્યુ થતું નથી તેથી પરભવથી મિશ્રગુણસ્થાનક લઈને અવાતું નથી. તથા મિશ્ર ગુણઠાણે નરક અને તિર્યંચ પ્રાયોગ્ય બંધ વિચ્છેદ થયેલ હોવાથી માત્ર દેવ અને મનુષ્ય પ્રાયોગ્ય જ બંધ થાય છે. તેમાં પણ છેલ્લાં ૫ સંઘયણ, ૫ સંસ્થાન, અશુભવિહાયોગતિ અને દુર્ભગત્રિકનો બંધવિચ્છેદ થયેલ હોવાથી સ્થિર-અસ્થિર શુભ-અશુભ અને યશ-અયશ આમ ત્રણ જ પ્રકૃતિઓ પ્રતિપક્ષી બંધાય છે. તે માટે સર્વત્ર ૮ જ બંધભાંગા સંભવે છે.
Jain Education International
=
દેવપ્રાયોગ્ય ૨૮ ના બંધના ૮, અને મનુષ્યપ્રાયોગ્ય ૨૯ ના બંધના ૮ એમ કુલ ૧૬ બંધભાંગા હોય છે. ઉદયસ્થાનક ૨૯, ૩૦, ૩૧ એમ ત્રણ જ હોય છે. મિશ્રગુણઠાણું પર્યાપ્તાવસ્થામાં જ આવે છે અને આ ત્રણ ઉદયસ્થાનકમાં જ પર્યાપ્તાવસ્થા સંભવે છે. ઉદયભાંગા ૨૯ ના ઉદયે નારકીનો ૧, દેવોના સ્વરવાળા ૮, કુલ ૯
For Private & Personal Use Only
www.jainelibrary.org