SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ગાથા : ૪૧-૪૨. છઠ્ઠો કર્મગ્રંથ બન્ને પ્રકારનાં મળીને વિકસેન્દ્રિયમાં કુલ ૩૪,૫૧,૭૭૬ સત્તાસ્થાનો હોય છે. (૧૩) અસંજ્ઞી પર્યાપ્ત જીવભેદમાં ર૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦ એમ કુલ ૬ બંધસ્થાનક જાણવાં. કારણ કે અસંજ્ઞી પર્યાપ્તા તિર્યંચો મરીને ચારે ગતિમાં જાય છે. તેથી દેવ-નરકપ્રાયોગ્ય ૨૮ નો બંધ પણ સંભવે છે. અને દેવ-નરકપ્રાયોગ્યના ૮+૧=૯ બંધભાંગા વધારે ગણતાં કુલ ૧૩૯૨૬ બંધભાંગા હોય છે. અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચગતિમાં જ માત્ર હોય છે. કારણ કે દેવ-નારકી અસંજ્ઞી હોતા નથી. અને મનુષ્યો અસંશી હોય છે પણ નિયમા અપર્યાપ્તા જ હોય છે. તેથી તિર્યચ પંચેન્દ્રિયના ૨૧-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ એમ ૬ ઉદયસ્થાનક અને અપર્યાપ્તાના બે ઉદયભાંગા વિના સા. પં. તિર્યંચના સર્વે ઉદયભાંગા અનુક્રમે ૮૧૨૮૮૫૭૬+ ૧૧૫૨+૧૭૨૮+૧૧૫ર=મળીને ૪૯૦૪ હોય છે. તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગે ૨૧-૨૬ નાં પ્રથમ બે ઉદયસ્થાનોના ૮ અને ૨૮૮ ઉદયભાંગાઓમાં પાંચ પાંચ સત્તાસ્થાન, અને ૨૮ આદિ બાકીનાં ચારે ઉદયસ્થાનોના ૫૭૬-૧૧૫૨-૧૭૨૮ અને ૧૧૫ર ઉદયભાંગામાં ચાર ચાર સત્તાસ્થાન હોય છે. મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગામાં અસંશી તિર્યંચના સર્વે ઉદયભાંગામાં ચાર ચાર સત્તાસ્થાન હોય છે. આ જીવો લબ્ધિ પર્યાપ્તા હોવા છતાં પણ કરણ પર્યાપ્ત થયા પછી જ દેવ અને નરક પ્રાયોગ્ય બંધ કરે છે. તેથી દેવ-નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધે ૩૦ ના ઉદયના સ્વરવાળા ૧૧૫ર, અને ૩૧ ના ઉદયના ૧૧૫ર એમ કુલ ૨૩૦૪ જ ઉદયભાંગા હોય છે અને તે ઉદયભાંગામાં ૯૨-૮૮-૮૬ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાન સંભવે છે. તિર્યંચપ્રાયોગ્ય ૯૩૦૮ બંધમાંગે મનુષ્યપ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગે ૨૧ ના ઉદયે ૮ ૪ ૫ = ૪૦ ૮ ૪ ૪ = ૩૨ ૨૬ ના ઉદયે ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦ ૨૮૮ ૪ ૪ = ૧૧૫૨ ૨૮ ના ઉદયે પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ૨૯ ના ઉદયે ૧૧૫ર ૪ ૪ =૪૬૦૮ ૧૧૫૨ x ૪ = ૪૬૦૮ ૩૦ ના ઉદયે ૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨ ૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨ ૩૧ ના ઉદયે ૧૧૫ર x ૪ =૪૬૦૮ ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮ - ૧૯૯૧૨ ૧૯૬૧૬ ૪ ૯૩૦૮ x ૪૬૦૯ ૧૮,૫૩,૪૦,૮૯૬ ૯,૦૪,૧૦,૧૪૪ ૪૯૦૪ ૪૯૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy