________________
CURR (૬) આપવા જોઇએ.
(૭) કાઈ કારણસર-તે સમયસર આપવાનું ન બની શકે તેા સામા ધણીને વસ્તુ સ્થિતિ ખરાબર સમજાવી તેના મનનુ" સમાધાન થાય તે રીતે કરવું જોઇએ.
પ્રાચીન કાળમાં જૈન મહાજનનો પ્રતિષ્ઠા કેવી હતી? તે અંગે અગ્રવાલ વણિકનું દૃષ્ટાંત :
કુમારપાળના સમયમાં એક અગ્રવાલ વિષુક મેાટી દાણચારી કરતા પકડાઈ ગયા તે અગ્રવાલ વણિક પાટણમાં એક જૈન વણિક ને ત્યાં મહેમાન તરીકે ઉતર્યો હતે. કુમારપાળની ધાક સારા રાજ્યમાં હતી. જેથી અગ્રવાલ વણિકે જૈન વણિકને વાત કરી અને આ ગુન્હામાંથી કઇ ખચવાના ઉપાય પૂછયા કે હવે શું કરવું ? કાંઈ રસ્તા છે ?
.
.
.
.
જૈન વેપારીએ અગ્રવાલ વણિકને કીધુ કે બીજો કાઈ ઉપાય નથી પરંતુ તું રાજ્ય સભામાં જાય ત્યારે જૈન તરીકેનેા ચાંલ્લા કપાળમાં કરજે તા કદાચ ખેંચી જાય!
ર
અગ્રવાલ વણિક રાજ્ય સભામાં કપાળમાં કેશરના ચાંલ્લા કરી ગયેા. જ્યાં કુમારપાળે તરત કપાળમાં કેશરનું તિલક જોયું ! શું? મારા શ્રાવક આ રીતે દાણચોરી કરે ! તે મને જ નહિ ! છેડી મૂકયા.
અગ્રવાણુ વણિકે–જૈન વેપારીને કીધુ કે ફક્ત બનાવટી દેખાવને ચાલે કરવાથી મચી ગયે જેથી મને લાભ થયા તે સાચા જૈન ધમ પાળુ' તે કેટલેા બધા લાભ થાય ! પછી તે સાચા જૈન અન્યા અને અગ્રવાલ કામને અગ્રણી આગેવાન હતા. તેની સાથે આખી અગ્રવાલ કેમ જૈન ધમ પાળતા થઈ ગયા.
આવી જેનાની વ્યવહારશુદ્ધિની છાપ હતી. આજે ચાંલ્લાનુ ડીવેલ્યુએશન કેમ થયું છે? આપણે નીતી સદાચાર-પ્રમાણીકતા ભુલ્યા ? માટે પહેલાં હૈયામાં તે હેઠે ! તે મુજબ હૈયું નિમાઁળ કરવુ' જોઈ એ ને વ્યવહાર–શુદ્ધિ પૂર્ણાંક જીવન જીવવાથી આ લેાકને પરલેાક અને ભવામાં શાંતી સમતા ને સમાધિ પ્રાપ્ત થાય. KHL HAKKH&HH H H H KH HIG
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org