________________
*
* *
•
O
*
*
1
ts
-
વાલ ધર મુંબઈ ઇજસં ગિ ક
स जीवति गुणोयस्य, धर्म यस्य च जीवति । . धर्मः गुण विहीनोय, निष्फलं तस्य जोवितम् ॥ ગુણ અને ધર્મ હેય, તેનું જીવન સફળ છે, ગુણ અને ધર્મ વગરનું જીવન નિષ્ફળ છે.
(ઉપાધ્યાય યશોવિજય મહારાજ જ્ઞાનસાર) પૂ. ઉપાધ્યાયજી ધર્મ અને ગુણ વિનાનું જીવન નિષ્ફળ જણાવે છે તે ધર્મ અને ગુણ આવે કેમ?
-- ધર્મ શબ્દની વ્યાખ્યા :(૧) લૌકિક વ્યવહારથી ધર્મ શબ્દની વ્યાખ્યા :
દુર્ગતિમાં પડતા આત્માને ધારી રાખે તે ધર્મ. . (૨) દેશ વિરતી ધર્મની વ્યાખ્યા : જયણાએ ધર્મ.
( ગુણ ઠાણું ૫). (૩) સર્વ વિરતિ ધર્મની વ્યાખ્યા આણાએ ધમ.
(ગુણ ઠાણું ૬) (૪) અપ્રમત ગુણઠાણું ૭ ની વ્યાખ્યા : ઉપગે ધર્મ. (૫) ગુણ ઠાણ ૮ થી ૧૨ ની વ્યાખ્યા : અહિંસા, સંયમ ને
તપ તે ધર્મ. (૬) ગુણ ઠાણું ૧૩ ની વ્યા યા : મેહક્ષયે ધર્મ, (૭) ગુણઠાણ ૧૪ ની વ્યાખ્યા : વસ્તુને સ્વભાવ તે ધર્મ • ધર્મ એટલે ફરજ ઃ જેમ સંસારમાં પિતા-પુત્ર, પતિ-પત્ની,
ભાઈ-ભાઈ, માતા-પુત્ર એક બીજાની ફરજો અદા કરાય છે તેમ પોતાના આત્મા પ્રત્યેની ફરજ શું ? તેની ચિંતા કરે–તેને અમલમાં મુકે તેનું નામ જ ધમ છે. દુર્ગતિ ન થાય ને ધર્મ જ દુઃખ આપે છે તે કર્મને નાશ કરવા પ્રયત્ન કરે તેનું નામ ધર્મ છે, ને પિતાના આત્મા પ્રત્યેની
ફરજ છે. ૦ આત્માને સ્વભાવ બધું જાણવાને છે (કેવલ રાન) આત્માને સ્વ外
界邪邪邪邪邪邪邪邪邪邪邪界
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org