________________
32 338 (૧૫) =
88888 સચિત- દ્રય- વિગઈ- વાણહ (પગરખ– તબેલ
વસ – સૂઘવાની વસ્તુઓ– વાહન - શિયન – વિલેપન -
બ્રહ્મચર્ય – દિશા – નાન – ભોજન પાણી ૧૧ ૧૨ ૧૩
૧૪ ક નિયમ ધારવા માટે શ્રેણી નંબર ૧ ગૃહસ્થના છ કર્તવ્યની મંગલમય
નિયમાવલી ધારવાના કોઠા સાથે સમજણપૂર્વક છપાવેલી છે, તે મગાવી, વાંચી - નિયમે અવશ્ય ધારવા. જ બાવીસ અભઃ અનંતકાય વગેરે શ્રાવકે એ અવશ્ય ત્યાગ કરવાના છે, તે માટે - શ્રેણી નબર ૩ અવશ્ય વાંચવી. * પંદર પ્રકારના કર્માદાન શ્રાવકે અવશ્ય ત્યાગ કરવા જોઈએ. (૧) ઈગાલ કર્મ : ચ - ઈટ - નળિયાં, કુંભાર – ભાડભુંજા – હેટલો –
ફાર્મસીઓ વગેરે ભઠ્ઠીથી થતાં કાર્યો કરવા કરાવવી ને તેને વેપાર કરવો નહિ. (૨) વન કર્મ - વન-વાડી-બગીચા બનાવવા તેમજ- ફળ- ફૂલ-શાક- અનાજ
વનસ્પતિને જાપાર કરવો તે. (૩) સાડી કમ - ગાડી–ગાડાં-મોટર-જહાજ-વિમાન પોર્ટ વાહન તયાર કરાવવા
ને તેને વેપાર કરે તે (૪) ભાડી કમ :- ગાડી- ઘેડા-મેટર- સાઈકલ– રીક્ષા વગેરે ભાડે ફેરવવાને
ધ કરવું તે. (૫) કોડી કર્મ : કુવા- તળાવ- સરોવર- બંધ- બેરીંગ-ટર વર્કસ વગેરે
જમીન ફેડવાનો વેપાર કરવો તે. (૬) દંતવાણિજ્ય :- કસ્તુરી, હામીદાંત, મોતી, ચામડા, હાડકાં, શિંગડા, ખાતર
વગેરે તેમ જ ત્રસ જીવોને મારી તેને અંગે વેપાર કરવો તે. (છ લાખ વાણિજ્ય :- લાખ, ગુંદર, સાબુ ખાર, હડતાલ, રંગે આદિને વેપાર
કરે તે. (૮) રસ વાણિજ્ય :- મધ, માંસ, માખણ, ઘી, તેલ, દૂધ, ગોળ, ખજૂર આદિને
વેપાર કરવો તે. (૯) કેસ વાણિજ્ય :- પશુ-પંખીના કેશ, પીંછા, ઊન વગેરેને વેપાર કરે તે. ૧૦) વિષ વાણિજ્ય - અફીણ, ઝેર, સમલ, દારૂગોળે, બંદુક, તલવાર, ભાલા,
તીર, કસ્તુર, હળ કોદાળી, પાવડા વગેરેને વેપાર તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org