SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ તે યુવાને કીધું મારા સસરાને છ દીકરી ને હમો છે જમાઈ છીએ અને કરો એકનો એક છે લક્ષ્મીની છોળળ છે. કમીના નથી છોકરો જે મારે સાળો થાય તે ૨૫ વરસને યુવાન તરત જ લગ્ન કરેલા પરંતુ લગ્ન કર્યા પછી છ મહિનામાં માંદો પડે. ભારતભરના ડોકટરોની દવા કરી પરંતુ કંઈ ફેર પડે નહિં. બધા નિરાશ થયા. કોઈએ કીધું કે ફેરેજન જર્મનીમાં ડેકટર છે તેને બેલ- સંપર્ક સાધો તે કીધું કે દરરોજની લાખ રૂપીઆ ફી ત્રણ દિવસથી વધારે રોકાવું નહિં ને પ્લેઇન ભાડા ખરચ અલગ. છે ક એક પૈસાની છુટ પૂછવું જ શું? કબુલ કર્યું. બેલા ને આવ્યો. ભારતભરના સારા ડોકટરે ટ્રીટમેન્ટ કરી હતી તે બધાની કોન્ફરન્સ કરી નીદાન કર્યું. ટ્રીટમેન્ટ કરેલી સાંભળી પછી પોતે ટ્રીટમેન્ટ ચાલુ કરી. ત્રણ દિવસ થયા. સુચને કરી ભારતના ડોકટરને બતાવી જમની ચાલ્યો . તેણે બતાવેલ દવા કરી પરંતુ ફેર પાયો નહીં. બધા નીરાશ થઈ કપાત કરે છે તેવામાં ઘરમાં પિતાની દાદીમાં ૮૦ વરસની બુદ્રી હતી તેને કીધું કે દીકરાઓ તમે બધાએ દવા કરી હવે હું કહુ તેમ કરવા તૈયાર છો? થાક્યા હતા હવે કીધું માં તમે કહો તે કરવા તૈયાર છીએ તે બચી જાય તેવું કાંઈ બતાવે. દેસી કહે હું અહમ કરી ખુણામાં ધ્યાન ધરવા બેસું છું મને બેલાવવી નહીં. તમો બાર જણ (છ જમાઇ છ દીકરી) સવારથી સાંજ ૧૨ કલાક રાતના ૧૨ કલાક ૨૪ કલાક બે બે કલાક આપ ને અખંડ જાપ કરે તે તેનું પુણ્ય આયુષ્ય હશે ! ફેર પડશે! બધાયે ત્રણ દિવસ સુધી નવકાર-કમીભ તે-નમુક્ષુણ ને ઉવસગ્ગહરં ને લોગ્સસ પાંચ સો વારાફરતી સંભળાવવા શરૂ કર્યા ત્રણ દિવસ સંભળાવતા પૂરા થાય તે પહેલાં આંખ ખોલી પાસું ફેરવ્યું. ડોકટરે આવ્યા, આશ્રય' પામ્યા. આજે તે જીવતે છે તેથી મને શ્રદ્ધા થઈ. હું ભકિત કરૂં છું માટે અક્ષર મંત્રાક્ષ છે. છે અરિહંતના નામથી આરાધના [૧] નામથી આરાધના છ મહાપુરૂષના નામથી કર્મના ક્ષય થાય છે. જેમ જેમ નામનું રટણ અસ્થિ મજઝા થાય એપિત થાય. જેથી ચીત્તની સ્થિરતા આવે છે. શ્વાસોશ્વાસ ચાલે જરાપણ શ્રમ પડતે નથી ખબર પડતી નથી તેમ અસ્થિ મઝા “અરિહંત” શબ્દ બોલાવો જોઈએ. ®*®®®®®BOBUS$$$$$$ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001081
Book TitleNavkar Mantra Aradhana Prabhav Pustika 2
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1980
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy