________________
(૧૪). (૧) છે. શ્રી અરિહંતના બાર ગુણ
• સર્વજ્ઞ બન્યા પછી ચાર અતિશય ને આઠ પ્રાતિહાય મળી બાર ગુણ હોય છે. (૧) અશોકવૃક્ષ :-દેવતાઓ સમવસરણ રચે છે ત્યાં અશોકવૃક્ષ દેવતા રચે તેની
નીચે બેસી પ્રભુ દેશના આપે છે. (૨) સુરપુષ્પવૃષ્ટિ -એક જોજન પ્રમાણ પાંચ રંગના ફલેની વૃષ્ટિ દેવે કરે છે. (૩) દિવ્ય ધ્વનિ :-ભગવાનની વાણીને માલકેષ રાગથી વીણું, વાંસળી, વગેરે
વાજીથી દેવ સ્વરપૂરે છે. (૪) ચામર -રત્નજડિત સુવર્ણના સફેત ચામરો દેવતા વી જે છે. (૫) આસન :–ભગવાનને બેસવા રત્નજડિત સુવર્ણનું સિંહાસન દેવ રચે છે. (૬) ભામંડલ –ભગવાનની પાછળ ભામંડલ દેવતા રચે છે. (૭) કુંદુભી - પયસરણ વખતે દેવતાઓ દેવ દુભ વાજિંત્ર વગાડે છે. () છત્ર :- પ્રભુપૂર્વાભિમુખે બેસે છે ત્રણેબાજ દેવતા પ્રતિબિંબ રાખે છે તે ચારેબાજ ત્રણ ત્રણ છ દે રચે છે,
ચાર પ્રભુના અતિશયોઃ (૮) અપાયાપરામાતિશય – • ભગવાન વિચરતા હોય ત્યાં દરેક દિશામાં મળી ૧૨૫ પેજન પ્રાયઃ રોગ
મરકી-વૈર અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ-વગેરે થાય નહિં તે. (૧૦) જ્ઞાનાતિશય :-ભગવાન કેવલજ્ઞાન વડે સર્વ કાલેકનું સંપૂર્ણ સ્વરૂપ જાણે છે. (૧૧) પૂજાતિશય –શ્રી તીર્થક સર્વેને પૂજ્ય છે. સર્વ તેને પૂજવાની
અભિલાષા કરે છે. (૧૨) વચના તિશય :-શ્રી તીર્થંકરની વાણી દેવ–મનુષ્ય અને તિર્થ"ચ સવે પિત
પિતાની ભાષામાં સવે'ને સમજાય તેવી હોય છે. (૨) શ્રી સિદ્ધ ભગવંતના આઠ ગુણેઃ • આઠે કર્મોનો ક્ષય કરી–મેક્ષ સિદ્ધાવસ્થાને પામે છે જ્યાંથી તેમને ફરી
જન્મ-મરણ કરવાં પડતાં નથી તેમને આઠ કર્મોનો ક્ષયથી આઠ ગુણ ઉત્પન્ન થાય છે. (૧) અનંત જ્ઞાન :– જ્ઞાનવરણીય કમનો ક્ષયથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે
અનંતા અનંત વસ્તુનું જ્ઞાન સર્વ પ્રકારે જાણે છે. (૨) અનંત દર્શન - દશનાવરણય કમને ક્ષયથી કેવલ દર્શન પ્રાપ્ત થાય
છે તેનાથી કાલેકનું સ્વરૂપ જ છે. (૩) અવ્યાબાધ સુખ:- વેદનીય કમનો ક્ષય થવાથી સર્વ પીડાથી
રહિત નિરૂપાધિક પણું પ્રાપ્ત થાય છે. () અનંત ચારિત્ર :- મેહનીય કર્મના ક્ષયથી આત્મસ્વભાવમાં સદા રહે છે. (૫) અક્ષય સ્થિતિ :- આયુષ્ય કર્મના ક્ષયથી અક્ષયસ્થિતિ પ્રાપ્ત થાય છે.
ફરી જન્મ મરણ કરવાં પડતાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org