________________
9333333
(૭)
હું નામ એ અક્ષર છે તેની અસરો
છે તાર-ટપાલમાં સમાચારે સારા આવે તે આનમાં આવી જઇએ ખરાબ આવે તે નિરાશા આવી જાય.
તાર-ટપાલમાં ફક્ત અક્ષરા છે છતાં કેટલી અસર ?
@ પ્રભુના નામથી ગેાશાલાએ ધર-મહાલ્લા ખાળી નાંખ્યા હતા.
Ø ામ નામે પત્થર તરે” એ કહેવત પ્રચલીત ભાવાય શું?
સીતાને રાવણુ લંકામાં લઇ ગયા–રામ લક્ષ્મણૢ વગેરે લશ્કર લઇ નીકલા છે વચ્ચે સમુદ્ર આવ્યા શું કરવું ? બધા વિચારમાં પડયા ! તે સમયે આજના જેવા સાધને નહિં...! હનુમાને ક′ હું પુલ બાંધી બધાને સામે પાર લઇ જાઉં આત્મ વિશ્વાસ શ્રા રાખેા ? રામે આજ્ઞા આપી
છે. હનુમાને લશ્કરને કહી દીધું કે બધાએ અકેકા પત્થર-રામનું નામ દુષ્ટને દરિયામાં મુકા, બધાએ પત્થર મુકયા –પાણીમાં તરતા રહ્યા ને તેના ઉપર થઈ લકામાં પહેોંચી ગયા.
**6
સીતાને લઈ રામ પણ આવ્યા ત્યારે રામે હનુમાનને પૂછ્યું કે પત્થરો કેવી રીતે તરતા રહ્યા એનુ મને આશ્રય' થાય છે,
તેથી માપ તે
હનુમાન કહે આપનાં નામ દઇ પત્થર મુક્રયા તે તરતા રહ્યા
સામે પાર ઉતરી ગયા.
રામ કહે લાવ હુ. પત્થર મુકું? પરંતુ પત્થર તર્યાં નહિ સમુદ્રના તીએ બેસી ગયા ? હનુમાન ? આમ કેમ ? હુમેએ આપનું નામ શ્રધ્ધાપૂર્વક દુષ્ટને પત્થર મુકેલ ? તે આપે તે પત્થર કેમ તરે છે તે જોવા તરતા મુકયા? ક્રર્યાથી તરે? માટે શ્રદ્ધાપૂર્વક નવકારનું નામ સ્મરણ કરવુ જોઇએ
મનુષ્યાનાં નામ ઉપર કેટલી અસર ?
૧૦૦/૨૦૦ મનુષ્યા ઉંધતા હાય-તેવામાં ભાઈચંદભાઇના નામના માણસાને ક્રાઈ સાધવા એક માણસ આવે છે ભાદભા—ભાચદભાઈ ખુમ પાડે છે પરંતુ તે નામના જે મનુષ્ય હાય તેજ તરત જાગે છે બીજા બધા ઉધતા રહે છે વધ મૂર્છાવસ્યા છે છતાં કેટલી અસર ?
જ તિયચા ને નામની અસર
ફ્ક્ત રબારી સેકડા ગાય, ભેંસ, ખકરા, ધેટાં ચરાવા જાય છે. ચરાવનાર તેના જુદા જુદા નામેા પાડે છે. ગંગા, જમના, સરરવતી, જેનું નામ રબારી ખાલે. તે જ ગાય-ભેંસ તરત આગળ આવીને ઉભી રહી જાય છે.
તીયચા ઉપર પણ નામની અસર કેટલી !
KIICIIII
Jain Education International
3666666666666
For Private & Personal Use Only
www.jainelibrary.org