________________
ઈતિહાસ, જેમાં વડગચ્છ, માનદેવગચ્છ, રાજગચ્છ, ધર્મઘોષગચ્છ, પૂર્ણતલગચ્છ, રુદ્રપલીયગચ્છ, ખરતરગચ્છ, પૂનમિયાગચ્છ, અંચલગચ્છ, આગમિકગચ્છ, ચતુર્દશીગચ્છ, કછોલીગચ્છ, વાદિદેવસૂરિગચ્છ, નાગોરીગચ્છ, આરાસણગરછ, પાયચંદ
ગચ્છ વગેરેની પટ્ટાવલીઓ. ભાવ ૩–તપાગચ્છ, સં. ૧૨૫૦ થી ૧૬૦૦ સુધીનો ઇતિહાસ,
તપાગચ્છના પેટા , કડવામત, લૉકામત, નાગપુરીય લૉકામત, સ્થાનકમાગ, તેરાપંથી
વગેરેની પટ્ટાવલીઓ, વિવિધ વંશાવલીઓ. ભા. ૪–હીરયુગ. સં. ૧૬૦૦ થી ૨૦૦૦ સુધીનો ઇતિહાસ. ભાવ પ–ભા. ૧ થી ૮ ની મોટી ઈન્ડેકસ (Index) અકારાદિ
નામાવલી. ભાગ ૬–ભાવ ૧ થી ૮ ના વંશવૃક્ષ. ભાવ છ– પ્રસ્તાવના, વિશેષ સમજૂતી:વગેરે, નવા પ્રકાશન
નમાં જરૂરી પ્રશ્નોત્તરી વગેરે. પહેલો ભાગ સં. ૨૦૦૯ના કાર્તિક સુદિ ૧૫, તા. ૧–૧૧–૧૫રમાં પ્રકાશિત થયા. આથી સૌ કોઈએ માંગણી કરી કે આ ગ્રંથ જલદી તૈયાર થવો જોઈએ.
અમારી ભાવના હતી કે, ભાગ બીજો તરત પ્રકાશિત થાય તેમ કરવું. પણ ભાવિભાવના યોગે એમાં એકાએક અંતરાય આવી પડ્યો. તે આ પ્રમાણે–
| મુનિશ્રી ન્યાયવિજયજી સં. ૨૦૦૭ના માગશર સુદિ ૪ ના દિવસે હૃદયરોગથી અમદાવાદમાં કાળધર્મ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org