________________
એકેતેરમું ] પં. મણિવિજય દાદા
[ ક૨૭ શત્રુંજય, ગિરનાર, સમેતશિખર વગેરે તીર્થોની તેમણે યાત્રા કરી હતી.
તેમણે કિસનગઢ, પુષ્કરણ, જામનગર, વાંકાનેર, ભાવનગર, વરતેજ, લીંબડી, પાલિતાણા, વિસનગર, અને ભૂજ વગેરે સ્થાનોમાં કુલ ૫૯ માસાં વીતાવ્યાં હતાં, તથા અમદાવાદમાં ૧૪ ચોમાસાં કર્યા હતાં તેમણે પં. સુમેરુવિજયગણી તથા પં. હર્ષવિજયગણુને પંન્યાસ પદવીઓ આપી હતી. પોતાના શિષ્ય-પ્રશિષ્ય મૂલચંદજી (મુક્તિવિજયજી) મહારાજને ગણીપદ આપ્યું હતું.
તેમણે ઘણુ જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા અને ઘણી પ્રતિષ્ઠા કરાવી હતી. શિષ્ય પરિવાર –
પૂ. પં. શ્રી મણિવિજયદાદાને શિષ્ય પરિવાર આ પ્રકારે જાણવા મળે છે. – ૧. મુનિ અમૃતવિજય. (વિ.સં. ૧૮૯૮માં દીક્ષા) ૨. મુનિ પદ્યવિજય – તેમની પરંપરામાં (૭૩) મુનિ પ્રેમવિજયજી,
(૭૪) મુનિ શ્રીજિતવિજયજી દાદા. ૩. પં શ્રી બુદ્ધિવિજયજીગણી. ( પૂ. બુટેરાયજી મ.) જ. પંગુલાબવિયગણી – તે મોટા વિદ્વાન હતા. જ્યોતિષ અને
આગમના સમર્થ જાણકાર હતા. ૫. મુનિ હીરવિજયજી – તે સી ગુરુભાઈએથી નાના હતા. એ
ઉલ્લેખ મળે છે. ૬. (૭૨) પં. શુભવિજયજીગણી, તેમના શિષ્ય (૭૩) મુનિ લક્ષમીવિજયજી – તેઓ મેટા વિદ્વાન હતા. તેમણે (૧) સં. ૧૯૫૯માં પ્રશ્નોત્તર પ્રદીપ” પ્રકાશ પ - ગુજરાતી, (૨) સંસ્કૃતમાં ગદ્યમાં “શ્રી પર્યુષણાલિકા વ્યાખ્યાન ગ્રંથ અને સંસ્કૃતમાં ભ૦ આદિનાથ, ભ૦ શાંતિનાથ, ભ, નેમિનાથ, ભ૦ પાર્શ્વનાથ અને ભ૦ મહાવીરસ્વામીની સ્તુતિઓ રચી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org