________________
એકસઠમું ]
આચાર્ય વિજયસિંહસૂરિ
[૩૫૭
૧૬ શિષ્ય પરંપરા સેળમી
૬૧ આ. વિજ્યસિંહસૂરિ ૬૨ આ. વિજ્યપ્રભસૂરિ
૬૩ પં. લબ્લિવિય–તેઓ તથા તેમના શિષ્ય પં. તપવિજયગણું સં. ૧૭૭૭માં ધમકડામાં હતા.
૬૪ ૫૦ દીપવિજયગણી ૧૭ શિષ્ય પરંપરા સત્તરમી
૬૧ આ. વિજયસિંહસૂરિ દર આ. વિજયપ્રભસૂરિ
૬૩ ૫૦ દ્ધિવિજયગણ–તેમણે સં. ૧૭૫૭ના આ વરના રોજ મુનિ દેવપાલને ભણવા માટે વીસનગરમાં “ભુવનદીપક'નામક ગ્રંથ લખ્યો.
૬૪ ૫૦ ગુણવિજયગણી–તેમણે સં૦ ૧૭૪પના ચૈત્ર સુ. પના રોજ “સાદડી”માં “ભુવનદીપકને ટ” ર.
૬૫ પં. યશોવિજયગણી–સં. ૧૭૭૦ ૧૮ શિષ્ય પરંપરા અઢારમી
૬૧ આ. વિજયસિંહસૂરિ ૬૨ આ. વિજયપ્રભસૂરિ ૬૩ પં. પ્રેમવિજ્યગણ–તે સં ૧૬૬૧માં રંગાબાદમાં હતા.
૬૪ પંકાંતિવિજયગણ – તેમણે સં. ૧૭૬લ્માં ડભાઈ માં “એકાદશી રતવન, સં. ૧૭૭૫માં પાટણમાં “મહાબલ-મલયાસુંદરીરાસ...સં. ૧૭૯૯૯માં રાધનપુરમાં “સૌભાગ્યપંચમી માહાસ્ય સ્તવન,
હીરાવધબત્રીશી”, “આઠમનું સ્તવન”, “જિનસ્તવનચાવીશી” વગેરે કૃતિઓ રચી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org