________________
એકસઠમું ] આચાર્ય વિજયસિંહસૂરિ
[૩૫૧ વિજ્યને ભ૦ વિજયપ્રભસૂરિ બનાવ્યા.
વિમલશાખાના ભટ્ટારકે મુનિ કીતિવિમલને ગચ્છનાયક બનાવ્યા.
વાચનાચાર્ય માણેકસિંહસૂરિને ગરછનાયક બનાવ્યા, જે ફરી વાર સંવેગી મુનિ બન્યા હતા. સંઘે મુનિ મેતીવિજયજીને ગચ્છનાયક બનાવ્યા હતા. ૫. શિષ્ય પરંપરા પાંચમી
૬૧ આ. વિજયસિંહસૂરિ સ્વ સં. ૧૭૦૮
૬૨ મહા ઉદયવિજયગણી–તેમને ભટ્ટા, વિજયદેવસૂરિએ દીક્ષા આપી ને ઉપાઠ કનકવિજયગણીના શિષ્ય બનાવ્યા. તેમણે સં. ૧૭૨૮માં કિસનગઢમાં દિવાળીને રોજ “શ્રીપાલરાસ” રચ્યો. તેની પ્રશસ્તિમાં તેમણે સમકાલીન ઐતિહાસિક હકીકતે નેંધી છે.
ભ૦ વિજ્યપ્રભસૂરિએ સં. ૧૭૨માં સેજિતમાં તેમને પચાસ બનાવ્યા અને તે પછી મહોપાધ્યાય બનાવ્યા. તેમણે કિસનગઢમાં શામળિયા પાર્શ્વનાથના જિનાલયમાં ભ૦ વિજયસિંહસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી.
(કિસનગઢ અને આ પાદુકાના ઈતિહાસ વિશે જુઓ પ્રક. ૫૭)
તેમણે દિવાળીનાં પાંચ-પાંચ કડીનાં બે પદો બનાવ્યા હતાં, જે સક્ઝાય તરીકે પ્રસિદ્ધ છે.
૬૩ પં. દેવવિજયગણ સં. ૧૭૬૦ ૬૪ પં. રવિવિજય–સં. ૧૭૨૫ આ સુ૦ ૮ ૬૩ પં. નયવિજયગણ તેમણે “સિદ્ધચક્રસ્તુતિ રચી.
૬૪ મુનિ કલ્યાણવિજય-સં. ૧૭૮૧ ૬. ભ. વિજયસિંહસૂરિની શિષ્ય પરંપરા છઠ્ઠી
૬૧ ભવ્ય વિજયસિંહસૂરિ ૬૨ ભ૦ વિજ્યપ્રભસૂરિ
૬૩ પં. ભાણુવિજ્યગણી–તેમના શિષ્ય પં. નયવિજયગણીએ “સિદ્ધચક્રસ્તુતિ રચી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org