SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ એકસઠમું ] આચાર્ય વિજયસિંહસર [ ૩૪૯ બન્યા અને કેટલાક યતિ બની રહ્યા. તે સૌની શિષ્ય પરંપરા ચાલી હતી. તે આ પ્રકારે– ૧. ભ૦ વિજયસિંહસૂરિની સંવેગી વિજય શિષ્ય પરંપરા પહેલી – ૬ આ. વિજ્યસિંહસૂરિ સ્વ. સં. ૧૭ ૮ ૬૨ પં. સત્યવિજ્યગણી. ૬૩ પં૦ કપૂરવિજયગણી. ૬૪ પં. ક્ષમાવિજયગણી. ૨. યતિ શિષ્ય પરંપરા બીજી – ૬૧ ભ૦ વિજયસિંહસૂરિ ૬. પં. સત્યવિજયગણું ૬૩ ૫૦ જયવિજયગણ – સંભવ છે કે યતિ રહ્યા હેય. ૬૪ પં. મેઘવિજયગણ – તે શત્રુ તીર્થની રક્ષામાં નિમાયા હતા. ૬૫ પં. સુખવિજય – ૬૬ પં. ચંદ્રવિજયગણી – તે સં૧૭૭૮ના આ૦ સુપના રોજ વડેદ ગામમાં ચોમાસું હતા. ૩. યતિ શિષ્ય પરંપરા ત્રીજી ૬૧ મહે. કનકવિજ્યગણ –તે આ૦ વિજયસિંહસૂરિના હસ્તદિક્ષિત શિષ્ય હતા. મહ પુણ્યવિજ્યગણ – તે ભટ્ટાવિજ્યાનંદસૂરિ પક્ષના યતિ રહ્યા હોય. - ૬૩ ૫૦ ગુણવિજ્ય – તે મહો. કનકવિજયગણના હસ્તદીક્ષિત શિષ્ય હતા. તેમણે સં૦ ૧૬૭૨માં “વિજયસેનસૂરિનિર્વાણ સક્ઝાય”; સં. ૧૬૮૩માં ‘જયચંદદાસ”, સં. ૧૬૮૭ (સં. ૧૬૯૩)ના આ૦ જે ૨૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy