________________
[૨૪D] જે અંતરની વિવેક ચક્ષુનું – ઉન્મીલન કરવા માટે સમર્થ છે.
મને આવા પુન્ય કાર્યની તક મળી તે અંગે દેવ-ગુરુની કૃપાને પણ આભારી છું.
મારા પશમ પ્રમાણે આનું સંશોધન કરેલ છે. ઇતિહાસની વાતે અને સાલવારીના આંકડા પૂજ્ય શ્રી ત્રિપુટી મહારાજની અદ્યાત વિદ્યતા હતી, એકસાઈ ભરેલા હોવા છતા, પ્રતિ લીપી કરનારાની કે નેધ ઉકેલનારની શરત ચુકથી ક્યાંક શંકાસ્પદ લાગ્યા તે બધાને બનતા પ્રયત્ન બીજા ઇતિહાસના ગ્રંથો સામે રાખીને ચકાસી લીધા છે. છતા આ સંપાદન કાર્ય માં છખસ્થતાથી કયાંક ઈતિહાસ-શાસ્ત્ર મર્યાદા કે પરંપરાથી વિરુદ્ધ કઈ આલેખાયું હોય તે તે બદલ શ્રી સંઘ સમક્ષ હાદિક ભાવ શુદ્ધિ પૂર્વક મિથ્યા દુષ્કત માંગું છું.
વધુમાં જૈન સંઘવી ઉજવલ નિષ્કલંક અને પવિત્ર ઉદાત્ત યશગાથાના પનોતા સંભારણા જેમાં ઠેર ઠેર સંગ્રહાયેલ છે. તેવા આ અદ્વિતીય ગ્રંથની વાંચનાથી સૌ કલ્યાણ કામી આત્માઓ પોતાના જીવનને શાસનાનુસારી પ્રભાવક બનાવે તેમજ પૂર્વના મહા પુરુષોની યશોગાથાના ભાવ ભરી અનુમોદના કરી જીવન ધન્ય બનાવે. એજ મંગલ કામના.
શ્રી વિજય રસૂરિ નૂતન જૈન ઉપાશ્રય ખાડા લીંબડા. પાલનપુર, વીર સંવત. ૨૫૦૦ વિ. સં. ૨૦૩૯ અષાઢ વદ – ૩ તા. ૨૮/૭૮૩ – ગુરૂવાર.
પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી ગણું
ચરણસેવક મુનિ અભયસાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org