________________
અઠ્ઠાવન]
રાજનગરને નગરશેઠ વંશ [૧૩૯ (૧) શ્રીમતી.........સં. ૧૬૭ પહેલાં મરણ પામી
ન હતી. તેનાથી મનજી નામે પુત્ર થયો. (૨) શ્રી. કપૂરાદેવી – તેને રતનજી નામે પુત્ર થયે. (૩) શ્રી. કુસાદે – તેને કપૂરચંદ નામે પુત્ર થયો.
(૪) શ્રી. વાછીદવી – તેને લક્ષમીચંદ નામે પુત્ર થયો. (૧) પ્રશસ્તિમાં ઉલ્લેખ છે કે, શેઠને સં. ૧૬૮૨ સુધી (૧) મનજી, (૨) રતનજી, (૩) કપૂરચંદ અને (૪) લક્ષ્મીચંદ નામે પુત્રો હતા.
(૨) પંશીલવિજયજી ગણિવરે સં. ૧૭૪૬માં રચેલી “તીર્થમાલા'માં જણાવ્યું છે કે, શેઠ શાંતિદાસને (૧) રતનજી, (૨) લમીચંદ, (૩) માણેકચંદ અને (૪) હેમચંદ એમ ચાર પુત્રો હતા.
(૩) પં. ક્ષેમવર્ધન ગણ નગરશેઠ શાંતિદાસના “પુણ્યપ્રકાશરાસ મા નાંધ્યું છે કે, શાંતિદાસ શેઠને (૧) મનજી, (૨) રતનજી, (૩) લક્ષ્મીચંદ, (૪) માણેકચંદ અને (૫) હેમચંદ એમ પાંચ પુત્રો હતા.
(૪) પં. કપાસાગર ગણીએ સં. ૧૭૨૨માં રચેલા શ્રી રાજસાગરસૂરિરાસ માં શેઠને (૧) રતનજી. (૨) લક્ષમીચંદ, (૩) માણેકચંદ, (૪) હેમચંદ એમ ચાર પુત્રો હતા એમ જણાવ્યું છે.
(૫) નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈના ઘરમાં રહેલ નગરશેઠના ગ્રંથભંડારની “પ્રશ્નવ્યાકરણની મૂળ પાઠની ૩૪ પત્રોની પોથી છે, તેમની પુષ્મિકામાં શેઠ શાંતિદાસને પાંચ પુત્રો હોવાની નોંધ છે. તે પુષ્પિકા આ પ્રમાણે છે – ___ " भट्टारक श्रीमन्नसूरि विजयराज्ये वाचककनकराजमुनि लाभसागर - मुनि हीरसुन्दरेण लिखितम्, स्तम्भतीथे।' संवत् १६१३ वर्षे शाके १४७९ प्रवर्त्तमाने स्तम्भतीर्थ महानगरे (પરિશિષ્ટ ગ્રંથભંડાર વિશેષ નોંધ – સાદુ શ્રી કરસ્ત્રવાળ सुततपगच्छोद्योतकारक - दिल्हीपतिपातशाह प्रदत्तगज-तुरङ्गादिलक्ष्मीधारकद्विपश्चाशत्सच्छिखरोपशोभित श्री चिन्तामणि प्रासा
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org