SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ અઠ્ઠાવનમું રાજનગરને નગરશેઠ વંશ શિસેદિયા ઓશવાલ જૈન, શાખા કાકેલ– શિસદિયા રાજવંશ વહીવંચા અને કુલગુરુએ સ્પષ્ટ કહે છે કે “સિસોદિયા સાંડેસરા, ચૌદસિયા ચૌહાણ, ચૈત્યવાસિયા ચાવડા, કુલગુરુ એહ પ્રમાણ ” સાંડેરકગચ્છના ભટ્ટારક શ્રી યશોભદ્રસૂરિ, ભટ્ટા) શ્રી શાલિસૂરિ અને ભટ્ટા) શ્રી બલભદ્રસૂરિ વગેરે આચાર્યો મેવાડ શિદિયા રાવરાણુઓના રાજગુરુ હતા. ( પ્રક. ૩૪, પૃ. ૫૮ ૬ થી ૫૭૮) વલભીનગરના રાજા શિલાદિત્ય ભટ્ટાર્ક અથવા બાપ્પા રાવલની વંશ પરંપરામાં મેવાડના ચિત્તોડ, નાગદા અને ઉદેપુરની ગાદીએ ઘણું રાવ-રાણાઓ થયા છે. તે પૈકી (૩૫) રાવ રાણે રસિહ, (૩૬) રાણા ક્ષેમસિંહ અને (૩૭) રાણે સામંતસિંહ થયા. ( – પ્રક. ૨૩ પૃ. ૩૮૬ થી ૩૮૯) રાણે રણસિંહનાં બીજાં નામે સમરસિંહ અને સંગ્રામસિંહ પણ મળે છે. સિસોદિયા જૈન– શિદિયા ઓશવાલ જનની બાબતોમાં જે પ્રમાણભૂત આધારો મળે છે તે આ પ્રકારે જાણવા મળે છે.– ૧ કવિ બહાદુર શ્રી દીપવિજયજી ગણી લખે છે કેસવળ રાજ સમરસિંહ દિલ્હીની રાજકુમારીને પરણ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy