________________
[૧૪] પ્રાચીન પરંપરા કેવી હતી, પ્રાચીન રીતરિવાજ, જ્ઞાતિ, વંશ અને કેવા કુળ હતા એમ અનેક વિવિધ વિષયોને આ ગ્રન્થમાં સંકલિત વામાં આવ્યા છે: -- કે પ્રસ્તાવનાની જરૂર નથી. ગ્રન્થ જ તમારી
સંપાદનકર્તાને શ્રમ ત્યારે જ સફળ . ) વાંચકો એને વાંચશે, વિચારશે અને પ્રચારશે, હેયનો ત્યાગ કરી ઉપાદેયને ગ્રહણ કરી, અને જતી કરી, જિજ્ઞાસુવૃત્તિથી જિજ્ઞાસાથી, ક્ષીરનાર ન્યાયે હંસની જેમ ઉપયોગ કરશે, એ જ એક અભિલાષા. મલાડ
શ્રી લબ્ધિ-લકમણુસૂરિ શિશુકીર્તિચંદ્રસૂરિ તા. ૨૨-૫-૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org