________________
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
તેણે તપાગચ્છના (૬૬) ભટ્ટા॰ શ્રી વિજયધસૂરિને આ દિવસે શ્રી શત્રુંજયતીમાં પધારી પ્રતિષ્ઠા કરવા વિનંતી કરી; પરંતુ ભટ્ટા॰ શ્રી વિજયધર્મસૂરિ વિ॰ સં૦ ૧૮૪૧માં મારવાડના ખુલંદનગરમાં કાળધર્મ પામી ગયા. આથી તેમની પાટે વિ॰ સ ૧૮૪૧ના મહાસુદ ૧૦ ના દિવસે નવા ભટ્ટારક આ॰ શ્રી વિજય જિનેન્દ્રસૂરિને સ્થાપન કરવામાં આવ્યા.
૯૦
સંઘવીએ તેમને મારવાડના સિરાહી નગરમાં આમંત્રણ માકલી શ્રી શત્રુ ંજયતી માં પધારી માઢીની ટૂંકની પ્રતિષ્ઠા કરવા વિન'તી લખી માકલી. જુદા જુદા નગરામાં જૈન સધાને ક"કાત્રી માકલી. આ પ્રસંગે શ્રી શત્રુંજય તીર્થમાં પ્રતિષ્ઠા-ઉત્સવમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું.
સંઘવી મેાદીએ સુરતના જૈન સંઘને એકઠા કરી સૌને સંઘમાં અને પ્રતિષ્ઠામાં પધારવા વિનતી કરી. સાથેાસાથે સંઘ કાઢવા તથા પ્રતિષ્ઠા કરાવવાની રજા માગી.
ત્યાં વસતા શેઠ મેઘાશાહ જૈનને શ્રી શત્રુંજય તીના છ'રી પાળતા યાત્રાસંઘ લઈ જવાની ભાવના હતી. તેણે સંઘવી માદીને વિનતી કરી કે આ સધમાં મારી ભાગીદારી રાખેા.' માદીએ તેની વિનંતી સ્વીકાર કર્યાં.
<
સુરતના સઘે તે સૌને સંઘ કાઢવાની રજા આપી તથા (૧) પ્રેમચંદ મેાદી અને (૨) હેમચંદ મેાદી, ( ૩ ) જેચંદ મેાઢી અને ( ૪ ) શેઠ બેઘાશાહને સઘપતિનાં તિલક કરવામાં આવ્યાં.
સંઘે સ૦ ૧૮૪૩ના મા૦ ૩૦ ૨ ને સેામવારે સુરતથી પ્રયાણ કર્યું. તેણે અમદાવાદના નગરશેઠ વખતચંદને અમદાવાદથી પેાતાના સંઘમાં સાથે લીધા.
સંઘે પાલિતાણા જઈ લલિતા સરોવરના કિનારે પડાવ નાખ્યા. ત્યાંના ઠા. ઉન્નડજીને મેલાવી રખાપાની મેાટી રકમ આપી સૌ યાત્રિકાના રખાપા કર માફ કરાવ્યા.
શ્રી શત્રુંજય ઉપર મેાદીની ટૂકનાં બધાં જિનાલયેા માટેની નવી જિન પ્રતિમાએ તૈયાર થઈ ગયેલી હતી, તેમનાં શ્રીસÛ
દેશન કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org