SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫].. ૩૪ મું “પ્રવિચારણું” પદ પરિચારણ (મૈથુનવિચાર) પ્રજ્ઞાપનાના પ્રારંભમાં જ્યાં વિષયસૂચી આપી છે, ત્યાં પ્રસ્તુત પદ માટે “વિચાર” (વિવાર) શબ્દનો પ્રયોગ કર્યો છે અને તે જ શબ્દ આચાર્ય ઉમાસ્વાતિના “પ્રવીચાર” શબ્દનું મૂળ જણાય છે (તત્વાર્થસૂત્ર ૪-૮). પરંતુ પ્રસ્તુત પદના પ્રારંભમાં જ્યાં દ્વારા બતાવ્યાં છે ત્યાં “વરિચાર” (૨૦૩૨) અને મૂળમાં પણ “વચારાયા” (ક્વિારા ) (૨૦૩૩) એવો પાઠ છે. અને એ દ્વારની ચર્ચા પ્રસંગે “પરિયાના? “ ર” (૨૦૧૨) શબ્દનો પ્રયોગ મળે છે. ઉપરાંત, “સપરિવાર” (પરિશ્વારા), “અવિચાર' (મરિવારn:) (૨૦૫૧), વરિયારના (વચપરિવાર), જસપરિવાર, હવારિયા, વરિયાણા, વરિયાર (૨૦૧૨) જેવા પ્રયોગો મળે છે. તેથી જણાય છે કે વવિચારણા, વરિયાળી અને પરિવાર એ ત્રણે શબ્દો એક જ અર્થ માટે વપરાયા છે. પરંતુ વધારે વપરાશ “વરિચારા' એ રૂપનો છે; “વિચાર” નો પ્રયોગ માત્ર પ્રારંભમાં અને તે છે (Fવિયારાર્થે સમત્ત). ઉપનિષદોમાં “પરિવારનો પ્રયોગ મિથુનસેવનના અર્થમાં મળે છે–મા અમર સરથાર સત્વર્યા ન દીદા ઢામયા મનુષ્ય માર્મિધજ્ઞામિક પરિવારવશ્વ વિક્રતો મi નાનુબાલી ટોવ૦ ૧.૨૫. પાલિમાં “પરિવર”, “વવિરતિ”, “વરિત્રા”, “પરિવારેતિ જેવા પ્રયોગો છે–જુઓ પાલિકોષ (P.S.S.). બૌદ્ધ સંસ્કૃત ગ્રંથોમાં “રિવર', વિર્યા, “પરિવારના”, “રવારયતિ', “વારિવાતિ જેવા શબ્દો મળે છે. ઉપરાંત વિવાર', “વિચાર”, “પ્રવિવાર”, “વિવાતિ”, “પ્રવિજાતિ” આદિ પ્રયોગો પણ જોવા મળે છે. અને તે બધા પ્રયોગો પ્રજ્ઞાપનાના પ્રસ્તુત પદમાં જે અર્થ અભિપ્રેત છે, તે અર્થ માટે પણ જોવા મળે છે. એટલે કહી શકાય કે ક્રીડા, રતિ, ઇન્દ્રિયોના કામભોગ અને મિથુન માટે સંસ્કૃતમાં પ્રવીવાર અથવા પ્રવિવાર અને પ્રાકૃતમાં પરિવારમાં અથવા પવિચાર શબ્દનો પ્રયોગ થયો છે. પરિવાર જ્યારે કોને સંભવે અને ક્યા પ્રકારની હોય, એ વિષયની મુખ્ય ચર્ચા પ્રસ્તુત પદમાં દંડકોને આધારે કરી છે. તેમાં નારકોની બાબતમાં કહ્યું છે કે તેઓ ઉપપાતક્ષેત્રમાં આવીને તરત જ આહાર લેવાનું શરૂ કરે છે. એટલે તેમના શરીરની નિપત્તિ થાય છે. એટલે ચારે તરફથી પુગલોનું ગ્રહણ શરીરનાં અંગોપાંગથી શરૂ કરે છે અને તે તે પુગલોને શરીરની ઈન્દ્રિયાદિ રૂપે પરિણત કરતા થઈ જાય છે. આમ ઈન્દ્રિયો પુષ્ટ થયે તેઓ પરિચારણા શરૂ કરે છે, એટલે કે શબ્દાદિ બધા વિષયોનો ઉપભોગ શરૂ કરે છે. અને પરિચારણા કર્યા પછી જ વિકુણું–નાના રૂપ ધારણ કરવાની પ્રક્રિયા–શરૂ કરે છે (૨૦૩૩). પરંતુ દેવોમાં આ ક્રમમાં ભેદ એ છે કે વિતુર્વણું કર્યા પછી પરિચારણા છે (૨૦૩૪, ૨૦૩૭). એકેન્દ્રિયોમાં પરિચારણનો ક્રમ નારક જેમ છે, પણ તેમાં વિદુર્વણું નથી. પરંતુ વાયુકાયામાં વિમુર્વણું છે. દ્વાન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિયમાં એકેન્દ્રિય જેમ (૨૦૩૫-૩૬) પરિસ્થિતિ છે. પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્યમાં નારક જેમ સમજવું (૨૦૩૬). પ્રસ્તુત પ્રકરણમાં પ્રાસંગિક ચર્ચા એ પણ કરવામાં આવી છે કે જીવોમાં આહારનું ગ્રહણ આભોગનિવર્તિત હોય છે કે અનાભોગનિવર્તિત ? એકન્દ્રિય સિવાયના બધા જીવો આભોગ ૧. આને માટે પાઠાંતર છે-“પરિવાર ” પૃ. ૪૨૨, ર૦ ૨. ૨. “હાયકવવારે નામ શૈથુનવિષપલેવનમ” તવાર્થમાણ, ૪-૮, “ઝવવા મૈથુનો પવનમ ? સર્વાર્થસિદ્ધિ, ૪.૭. ૩. આ ચર્ચા ખરી રીતે આહારપદમાં આવવી જોઈતી હતી, પણ આ પદમાં આવી છે તેથી તેને પ્રાસંગિક કહી છે. ૫. મ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy