________________
[૧૩૦]...
૩. મનુષ્યઆનુપૂર્વી.
૪. દેવઆનુપૂર્વી. ૧૭. ઉચ્છવાસનામ. ૧૮. આતપનામ. ૧૯. ઉદ્યોત. ૨૦. વિહાયોગતિનામ :
૧. પ્રશસ્ત વિહાયોગતિ.
૨. અપ્રશસ્ત વિહાયોગતિ. ૨૧. ત્રસનામ. ૨૨. સ્થાવરનામ. ૨૩. સૂક્ષ્મનામ. ૨૪. બદનામ. ૨૫. પર્યાપ્ત નામ. ૨૬. અપર્યાપ્તનામ. ૨૭. સાધારણશરીરનામ. ૨૮. પ્રત્યેક શરીરનામ. ૨૯. સ્થિરનામ. ૩૦. અસ્થિરનામ. ૩૧. શુભનામ. ૩૨. અશુભનામ. ૩૩. સુભગનામ. ૩૪. દુર્ભાગનામ. ૩૫. સુસ્વરનામ. ૩૬. દુ:સ્વરનામ. ૩૭. આદેયનામ. ૩૮. અનાદેયનામ. ૩૯. યશ-કીર્તિનામ. ૪૦. અયશ-કીર્તિનામ ૪૧. નિર્માણનામ. ૪૨. તીર્થંકરનામ. ૧. ઉચ્ચ ગોત્ર:
૧. જાતિવિશિષ્ટતા. ૨. કુલવિશિષ્ટતા. ૩. બલવિશિષ્ટતા.૯
૭. ગોત્ર
૯. અહીં એ ધ્યાન દેવા જેવું છે કે ઉચ્ચ ગોત્ર માત્ર જન્મને કારણે નથી પણ શરીરના બાહ્ય સૌદર્ય ઉપરાંત
આધ્યાત્મિક તપ વગેરેની સંપત્તિને કારણે પણ છે. તે જ પ્રમાણે નીચ ગોત્ર પણ માત્ર જન્મને કારણે નહિ પણ શારીરિક અને આધ્યાત્મિક સંપત્તિના અભાવને કારણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org