________________
પ્રકાશકીય નિવેદન
આગમ પ્રકાશન સમિતિ આગમપ્રકાશનના કાર્ય અંગે જરૂરી સલાહસૂચના આપવા બદલ અમે આગમ પ્રકાશન સમિતિના નીચેના સભ્યોના અણી છીએ?
શ્રી કેશવલાલ કીલાચંદ શાહ ડૉ. રમણલાલ ચીમનલાલ શાહ શ્રી પોપટલાલ ભીખાચંદ
ડૉ. જયંતીલાલ સુરચંદ બદામી શ્રી સેવંતીલાલ ખેમચંદ
શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દોશી (પાટણ જૈન મંડળના પ્રતિનિધિઓ) શ્રી જયંતીલાલ રતનચંદ શાહ ) શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ
શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી - મંત્રીઓ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી) શ્રી સેવંતીલાલ ચીમનલાલ શાહ શ્રી વૃજલાલ કપૂરચંદ મહેતા : કોષાધ્યક્ષ
આ ગ્રંથની સુવિસ્તૃત પ્રસ્તાવનાનો આધારભૂત અંગ્રેજી અનુવાદ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડેપ્યુટી ડાયરેકટર ડે. શ્રી નગીનદાસ જીવણલાલ શાહે કરી આપ્યો છે. અમારાં અન્ય પ્રકાશનોની જેમ આ ગ્રંથનું સ્વચ્છ-સુઘડ મુદ્રણ મૌજ પ્રિન્ટિંગ બ્યુરોએ ખૂબ ચીવટ અને ધીરજથી કરી આપ્યું છે. એ બન્નેનો અમે હાદિક આભાર માનીએ છીએ.
ઓગસ્ટ ક્રાન્તિમાર્ગ)
મુંબઈ–૩૬ તા. ૪-૩-૧૯૭૧ J
જયંતીલાલ રતનચંદ શાહ બાલચંદ ગાંડાલાલ દોશી રતિલાલ ચીમનલાલ કોઠારી
માનદ મંત્રીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org