________________
૧૮
શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ ગમે તે હાય, પણ આ બનાવ પછી ગિરિરાજ ઉપર શ્રી નગીનદાસ ઝવેરીએ નવી ટ્રેક ન જ ખાંધી એ એક હકીકત છે.
આ દુર્ઘટનાની જાણુ પેઢીના મુનીમ શ્રી અબાશકર જેરામભાઈ ૨૯એ તથા ગિરિરાજ ઉપરના પેઢીના ઈન્સ્પેકટર શ્રી સાંકળચંદ્ર શિવરામે એ જ તારીખે અમદાવાદ પત્ર લખીને પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને કરી હતી. આ પછી તે! આવી ઘટના ગિરિરાજ પર અન્યાના સમાચાર દેશભરના જૈન સધાની જાણમાં આવી ગયા હતા. પરિણામે પાલીતાણા દરબરશ્રીનાં આવાં અનિચ્છનીય પગલાં સામે રાષ અને ઊડા ખેદની લાગણી બધે ફેલાઈ ગઈ હતી.
આ ઘટના પછી એની સામે શેઠ આણ'દજી કલ્યાણજીની પેઢી તરફ્થી તથા જૈન સઘ તરફથી કેવાં પગલાં ભરવામાં આવ્યાં અને તેનું પરિણામ શું આવ્યુ તેની વિગત વાર હકીકત આપતાં પહેલાં ઉપરના અઘટિત અને આઘાતજનક બનાવ ખન્યા પછી ખરાખર એ મહિને, ચૈત્ર સુદ ૧૫ના માટા પ દિને, આ શોચનીય ઘટનાનુ` જે પુનરાવન થયુ તેની માહિતી પાલીતાણા રાજ્યનાં આવાં પગલાં સામે પાતાનો વિરોધ દર્શાવવા પાલીતાણા શહેરમાં જ વિ. સ. ૧૯૫૯ ના ચૈત્ર વદ–૨ ના રાજ જુદાં જુદાં ગામાના ઘેાના આગેવાનાની સભા શેઠે માતીશાની ધર્મશાળામાં મળી હતી તેની કાર્ય વાહીના અહેવાલ ઉપરથી પણ જાણી શકાય છે. આ અહેવાલમાં ખરી રીતે સમગ્ર જૈન સ`ઘની દુભાયેલી લાગણી પ્રદર્શિત થયેલી હાવાથી તે અહીં આપવામાં આવે છે—
“ આપણા પવિત્ર શત્રુ'જય તીર્થ ઉપરના આપણા ગઢની અંદરના ભાગમાં જૈન ધર્મના પવિત્ર ક્રમાન મુજબ મારેલા ખાતુ તથા શેઠ આણુ દજી કલ્યાણજીના મુનીમ તથા બીજા માણસા કે જે તે વખતે હાજર હતા તેઓએ તે પવિત્ર ફરમાનના અમલ કરવા માજા હાજર રાખી તે પહેરવાની વીનંતી કરવા છતાં તે સર્વેનુ અપમાન કરી તથા તે ફરમાન પ્રમાણે આજસુધી નામદાર ગવર્નમેન્ટ સરકારના અમલદારાએ તથા ખીજા રાજકર્તાઓએ તથા પાલીતાણાના નામદાર ઠાકોર સાહેબ પાતે પાળેલા તે ધારાને તાઠીને આપણી પવિત્રમાં પવિત્ર આદીશ્વર દાદાની ટુંકમાં ઠેઠ રાયણુ પગલાં ટેમ્પલ્સ સુધી પાલીતાણાના નામદાર ઠાકર સર માનસિંહજી પેાતાના દીવાન તથા હુજુરી માણસા સાથે હજારા જૈનોના દીલે। દુખાવતાં મહા સુદ ૧૫ના દિવસે પહેરેલા ખુટા સહીત અંદર પ્રવેશ કર્યો અને રાયણ પગલા ટેમ્પલ્સ સુધી અંદર બીડી સળગાવીને પીધી હતી તેવી જ રીતે ફરી ચૈત્ર સુદ ૧૫ મે જૈનસમુદાયને વધારે દુઃખ ઉત્પન્ન કરવાને માટે નામદાર ઠાકાર પાતાની પેાલીસને પુની માફક હથીઆર ને ખુટ સહીત બીડી પીતી આખી ટુંકમાં રાચણુ પગલા ટેમ્પલ્સ સુધી પેસાર્યાનું નહિ કરવા ચેાગ્ય નૃત્ય કર્યુ” છે જે ઢેખીને ત્યા સાંભળીને જૈન કામની અત્યંત લાગણી દુખાય તે સ્વાભાવીક જ છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org