________________
૨૮૩
કેટલીક જાણવા જેવી બાબતો
સંપાદક – પ. પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ પ્રકાશક – પં. શ્રી દલસુખભાઈ માલવણીયા.
સને ૧૯૫૭ કિંમત રૂ. ૨૧-૦૦ નકલ – ૨૨. (૧૫) “પાઈ અ સદ્ર મહત્ન” (પ્રાકૃત હિન્દી કોષ)
પ્રકાશક – પં. હરગોવિંદદાસ ટી. શેઠ, કલકત્તા.
સને – ૧૯૨૮, નકલ – ૨૨. (૧૬) “બિહાર દિગદર્શન
લેખક - પ. પૂ. મુનિરાજ શ્રી પ્રિયંકરવિજયજી મહારાજ પ્રકાશક - શા. સેમચંદ જેસીંગદાસ (મહેસાણા)
સં ૧૯૨ કિંમત રૂ. ૧-૧૦ આના નકલ – ૪૦ (૧૭) “તીર્થંકર મહાવીર' ભાગ ૧, ૨.
લેખક - પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક - શ્રી કાશીનાથ સરાફ મુંબઈ ભાગ – ૧ ૧૯૬૦ માં નકલ – ૨૦૦. ભાગ – ૨ ૧૯૬૨ માં નકલ – ૨૦૦. દરેક ભાગની કિંમત રૂ. ૧૦-૦૦
પેઢીની જ્ઞાનવૃદ્ધિની કાર્યવાહીની વિગતે અહીં પૂરેપૂરી આવી જાય એ માટે બનતે પ્રયત્ન કર્યો છે. આમ છતાં કંઈક વિગત નેધવી રહી ગઈ હોય એવું પણ બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org