SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક જાણવા જેવી ખાખતા ૨૮૧ મુંબઈ ના શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રગટ થતી ‘જૈન આગમમાળા'ના બીજા પુસ્તક ‘સૂત્રકૃતાંગસૂત્ર' માટે પૂરુ' ખર્ચ રૂ. ૪૫,૦૦૦ સને ૧૯૭૮ માં આપવામાં આવ્યુ` હતુ'. તેના સંપાદક ૫. પૂ. મુનિરાજ શ્રી જખુવિજયજી મહારાજ હતા. ૫ પૂ. મુનિરાજ શ્રી જખુવિજયજી મહારાજની પ્રેરણાથી જેસલમેરની તાડપત્રીય પ્રતાની માઈ ક્રાફિલ્મ લેવાના ખર્ચ પેટે રૂ. ૫૦,૦૦૦ સને ૧૯૮૩માં આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. ટેમ્પલ્સ ઓફ વેન ઇન્ડિયા' (અંગ્રેજી પુસ્તક) લેખક ડો. હરીહરસિંહ, પ્રકાશક : પાર્શ્વનાથ વિદ્યાશ્રમ ખનારસ, કિમત રૂ. ૨૦૦. માટે રૂ. ૧૫,૦૦૦ પૂરક સહાયરૂપે સને ૧૯૮૨ માં આપવામાં આવ્યા હતા. - (૬) પ્રાત્સાહન માટે પુસ્તકાની ખરીદી :~ પ્રાત્સાહન માટે ખરીદવામાં આવેલ પુસ્તકની યાદી નીચે મુજબ છે : (૧) ‘શિપરત્નાકર.’ લેખક ત્થા પ્રકાશક - ન`દાશકર મૂળજીભાઈ સામપુરા, ધ્રાંગધ્રા. સને ૧૯૩૯ કિમત રૂ. ૧૦-૦૦ નકલ - ૨૭. (૨) ‘ઉત્તર હિન્દુસ્તાનમાં જૈન ધર્મ” લેખક – શ્રી ચીમનલાલ જેચંદ શાહ સને ૧૯૩૭ નકલ – ૪. (૩) ‘આચાર્યં શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ.’ લેખક – મુનિ પુણ્યવિજયજી મહારાજ - પ્રકાશક – શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુખઈ. સને ૧૯૫૬ કિંમત રૂ ૧૭-૫૦ નકલ – ૫. (૪) ‘Jain Miniature Paintings from Western India.’ લેખક – ડૉ. માતીચંદ્ર, પ્રકાશક – સારાભાઈ મણિલાલ નવાખ. સને ૧૯૪૯, કિ`મત ૩૬ (૫) ‘Jainism in North India' લેખક – શ્રી ચીમનલાલ જે. શાહ નકલ – ૪. (૬) ‘જૈન ચિત્રકલ્પદ્રુમ.’ સ‘પાદક ત્યા પ્રકાશક-શ્રી સારાભાઈ નવાખ સ`વત – ૧૯૯૨ કિંમત રૂ. ૨૫-૦૦ નકલ ૧૭, ૧૦૦-૦૦ નકલ – ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy