________________
પેઢીના કાર્ય ક્ષેત્રના થયેલા વિસ્તાર
(૨) મગનલાલ કરમચંદ પાલીતાણા ધર્મશાળા કુંડ
(૩) પૂ. સાધુ મહારાજોને વહેારાવવાના કાપડનું ફૂડ
(૪) મગનલાલ કરમચંદ અષ્ટાપદજી અને નીશ્વરદ્વીપ કુંડ
(૫) મગનલાલ કરમચંદ્ન પાલીતાણા દેરાસરનું કુંડ
(૬) મગનલાલ કરમચંદ પાલીતાણુ સદાવ્રત ક્રૂડ
(૭) મગનલાલ કરમચંદૅ
ચેાથાવત ખાધાકડ
૨૩
૧૩,૦૦૦
...
Jain Education International
૫,૦૦૦
૨,૫૦૦
કયા ટ્રસ્ટના હેતુ શુ હતા તે ટ્રસ્ટના નામ ઉપરથી જ જાણી શકાય છે માટે તે અંગે વિશેષ ખુલાસા લખવાની જરૂર રહેતી નથી.
For Private & Personal Use Only
૧૦,૦૦૦
(૧૨) બનારસની અંગ્રેજી કાઠી નામે પ્રસિદ્ધ ઈમારતને લગતુ' શેઠ વીરચંદ દીપચંદ અને શેઠ ગોકળદાસ મૂળચંદ ટ્રસ્ટ :
બનારસની હૅઠેરગલીની અંદર નદનશાહુ મહેાલ્લામાં આવેલ એક પાંચેક માળનુ આલિશાન મકાન ‘અંગ્રેજી કોડી'ના નામથી અત્યારે પણ ઓળખાય છે. આ મકાનમાં મહુવાવાળા (કાશીવાળા તરીકે જાણીતા) ૫. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલ શ્રી યશેાવિજયજી જૈન સ`સ્કૃત પાઠશાળા' નામે સ'સ્થા ચાલતી હતી અને તેના હેતુ જૈન વિદ્યાના જુદા જુદા વિચાના પડિતા તૈયાર કરવાના હતા. સમય જતાં આ પાઠશાળા બંધ પડી એટલે આ મકાન ખાલી પડ્યુ. ગુજરાત જેટલે દૂર રહીને ઉત્તર પ્રદેશમાં આવેલ કાશી શહેરમાં જિનમ'દિર ધરાવતા આ આલિશાન મકાનના વહીવટ કરવાનું મુશ્કેલ જણાતાં તેના વહીવટ શેઠ આણુંદજી કલ્યાણજીને સાંપી દેવાનું મુનાસિબ માનવામાં આવ્યું. આ અંગે શેઠ આણુ જી કલ્યાણજીએ તા. ૨૯-૬-૪ર ના રાજ જે ઠરાવ પસાર કર્યો તે નીચે મુજબ છે :
“ ઠરાવ ૬૭ : સદગત શેઠ વીરચંદ દીપચ’દના ત્થા શેઠ ગેાકળભાઈ મુળચંદનાં વારસા શેઠ વસ ́તકુમાર ભાગીલાલ વીરચંદ દીપચ'દ ત્થા શેઠ ચીનુભાઈ મણિભાઈ ગોકળભાઈ મૂળચંદ વીગેરે તેમના તા. ૨૮-૮-૪૧ના પત્રમાં જણાવ્યા પ્રમાણે શહેર ખનારસમાં
www.jainelibrary.org