________________
૨૫૬
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ આ પ્રાચીન-અર્વાચીન તીર્થભૂમિને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હાથમાં આવી ગયો હતે.
આ છે આ તીર્થના વહીવટ બદલવાનો કે ઈતિહાસ. (૭) શ્રી મૂછાળા મહાવીર તીર્થ :
આ તીર્થને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીએ સંભાળી લેવા માટેને ઉલ્લેખ ઘાણેરાવ સંઘના નીચેના પત્રમાં થયો હતો. આ પત્ર આ તીર્થના જીર્ણોદ્ધાર પછી કરવામાં આવેલ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પૂરી થયા પછી શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ સાથેની વાતચીતના અનુસંધાનમાં લખવામાં આવ્યું હતું જે નીચે મુજબ છેઃ
13-1-63 सेवामे,
माननीय सेठसाहेब जयजिनेन्द्र विषय : श्री मुछाला महावीरस्वामीजी के मन्दीर की व्यवस्था, श्रीमान,
आपसे उपरोक्त विषयमे ता. १-११-६२ को श्री रानकपुरजी में विचारविमर्श हुआ था । आपने यह आश्वासन दिया कि श्री मुछाला महावीरजी तीर्थ की व्यवस्था संभालने के लिए-शेठश्री आनन्दजी कल्याणजी की पेढी के ट्रस्टीओं से विचारविमर्श कर आपको वापस उत्तर ढुंगा । आपके कहनेसे हमने आपको ५, पाँच व्यक्तिओके नाम भी दिए थे, और आपके साथ जो बातें हुई थी वो धाणेराव संघके सामने रखी थी तो सबने खुशी खुशी मंजुर की थी। लेकिन श्रीमान के बहोत कार्य होने से अगर याद नहीं रहा हो तो हम आपको पुनः याद दिलाते है कि इस तीर्थ को आ. क. की पेढी संभालने की जिम्मेदारी उठा ले तो इस तीर्थ का उद्धार हो सकेगा, कारन आज की इन विषम परिस्थितिओंमें--पंच तिर्थी के एक महान तीर्थ की व्यवस्था मजबूत हाथोंमें होना जरुरी है। जब कहीं सुन्दर व्यवस्था कायम रह सकती है और जो तीर्थ की महान-महत्ता है वो महानता कायम रह सकती है । ___ अतः हम आपसे पूर्ण आशा रखते है कि आप अति शीघ्र तीर्थ की व्यवस्था शेठ श्री आनन्दजी कल्याणजी की पेढी को सुपरत करने में पूर्ण तन-मन से सहयोग देंगे।
भवदीय
जावंतराज चावडा और अन्य આ પત્ર પછી કેટલાક પત્રવ્યવહાર બાદ પેઢીએ આ તીર્થનો વહીવટ સંભાળી લેવા માટે ઇન્કાર કરતે પત્ર ધાણેરાવ લખ્યું હતું જે નીચે મુજબ છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org