________________
પેઢીના કાર્યક્ષેત્રના થયેલા વિસ્તાર
(૬) શ્રી શેરિસા તીથ :
આ તીથના ઉલ્લેખ પ્રાચીન તીર્થાના ઉલ્લેખ સાથે આવે છે પણ કાળક્રમે આ તી વિચ્છિન્ન થઈ ગયા પછી કેટલાક કાળ એ લુપ્ત રહ્યું હતું. તે પછી વિ. સં. ૧૯૫૫ માં એક ખેતરાઉ જમીનમાંથી ભગવાન પાર્શ્વનાથની શ્યામ અને વિશાળકાય પ્રતિમા પ્રગટ થઈ હતી તેથી ભાયણી અને પાનસર તીર્થાની જેમ આ જગ્યાએ પણ નવું તીથ ઊભું થયું હતુ. જે અમદાવાદથી અઢારેક માઈલની દૂરી ઉપર છે અને કલેાલથી ચારેક માઈલ દૂર છે.
શરૂઆતમાં આ તીર્થના ભગ્ય જિનાલયનું બાંધકામ પેઢીના એક વગદાર અને પ્રભાવશાળી વહીવટદાર પ્રતિનિધિ શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈની પેાતાની આર્થિક સહાયથી શરૂ કરવામાં આવ્યું હતું પણ પછીથી એમની આર્થિક સ્થિતિ આ દેરાસરનું બાંધકામ પૂરુ` કરી શકાય એવી ન રહેવાથી એમણે આ દેરાસરના વહીવટ વિ. સં. ૧૯૮૪ની સાલમાં શેઠ આણુંદજી કલ્યાણજીને સાંપી દીધા હતા. શરૂઆતમાં આ તીર્થના વહીવટ સભાળનાર પેઢીનું નામ પરમાનદજી કલ્લાણુજી હતું.
૫૩
આ તીના વહીવટ અમઢાવાદની શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીને સોંપવા બાબત શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈ એ જે પત્ર લખ્યા હતા તે નીચે મુજબ છેઃ
તા. ૨૪-૪-૨૮,
“ શ્રી સેરીસાજીનુ' મહાન પ્રાચીન તીર્થં કલેાલ પાસે શેરિસા ગામ મધે આવેલુ છે. આ તીર્થં ઘણું પ્રાચીન હતું. તે થાડાં વર્ષો પહેલાં ત્યાં મહાન ભવ્ય પ્રતિમાજીએ દેખાવ દીધા હતા અને સ્મરણીય આચાય મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સપ્રયાસથી તેના ઉદ્ધારનુ કામ ધવીર શેઠ માણેકલાલ મનસુખભાઈ થી શરુ થયુ છે. ત્યાંની વ્યવસ્થાનાં એ ખાતાં પાડવામાં આવેલાં છે. એક જ્યાં પ્રભુજી બિરાજે છે તે ત્થા ધર્મશાળાએ બધાઈ છે તે, હાલમાં હજુ અંધાય છે તે સર્વાંનું મળી એક ખાતું જે તે શેઠ પરમાનંદજી કલાણુજી શ્રી શેરિસા' એ નામથી ઓળખાય છે તે ત્થા ખીજુ` ખાતું તેમાં ફક્ત નવા બંધાતા દેરાસરજીના સમાવેશ થાય છે તે ખાતું. ખીજા ખાતામાં એટલે નવા દેરાસરજીમાં લગભગ રૂ. ૭૧,૦૦૦/ આશરે ખર્ચ અત્યાર સુધીમાં થએલા છે તેમાં હજુ કેટલાક પથ્થર આરસ વીગેરે કામના સામાન તૈયાર પડથો છે. દેરાસરજીના રૂ. ૨,૫૦,૦૦૦/ સંઘના પૂત્યે ખરચવામાં આવેલા છે. જ્યારે બાકીના રૂ. ૧૭,૦૦૦/ના આશરે આપની પાસેથી તીના ખાતે અમારો જવાબદારીથી ઉછીના લઈને ખરચેલા છે તેમ જ લગભગ રૂ. ૪૦૦૦/નુ હાલ કારીગરા વગેરેનુ દેવુ છે. હાલ છ માસથી કામ બંધ છે, પ્રતિષ્ઠા કરવાને સારુ તૈયાર કરવા પૂરતું લગભગ રૂ. પ૦,૦૦૦/નુ કામ ખાકી છે તેમ મને લાગે છે. તીર્થં ઘણું ભવ્ય થયું છે પરંતુ મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org