SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમ પેઢી અને તેને ઇતિહાસ • ૨-૩ ૧૧. પાલિતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા . જમીનના હક માટેની તકરારે ૮; જુબાની ૧૮; ઊલટતપાસ ૨૧; આ ફેંસલાની સામે પ્રિવી કાઉન્સિલમાં અરજી ૩૦; કેશવજી નાયકનું પ્રકરણ ૩૧; દરબાર પાસેથી ચેરીનું વળતર મેળવ્યું ૩૫; વળતર ૩૮; પાલીતાણા રાજ્ય પ્રેમાભાઈ શેઠને દિલગીરી દર્શાવે છે ૪૦; નજરાણાની રકમ મજરે લેવા બાબત ૪૩; પાલીતાણા રાજ્યને કરવામાં આવેલી એક જાણવા જેવી તાકીદ ૪૫; ધર્મની લાગણી દભવતા મેળાઓ ૪૬; બીજા બે મેળા ૪૮; જનાં પગલાંની ચેરી અને નવાં પગલાંની સ્થાપના ૪૯; પગરખાં પ્રકરણ ૫૬; શેરે ૬૨, ચામડાના પટ્ટાનું પ્રકરણ ૭૩; પેઢીના સિપાઈ આલમ બેલીમનું મરણ એ અકસ્માત હતો કે ખૂન ? ૭૭; આ પ્રકરણમાંથી જાગેલા કેટલાક ફણગા ૮૪; શ્રી વીરચંદ રાઘવજી ગાંધી મારફત કરવામાં આવેલ પ્રયત્ન ૮૭; અંગારશા પીરના સમારકામ અંગે વિવાદ ૯૩; રાજ્ય સામે એજન્સીમાં ફરિયાદ કરવાની પદ્ધતિ અંગે વિવાદ ૧૦૧; સમાધાનને કરાર જ વિવાદનું નિમિત્ત બન્યો ૧૦૪; ઉપસંહાર ૧૦૬. પાદનોધો : (ર૯) કર્તવ્યનિષ્ઠા સેવક ૧૧૨. - ૧૨, શ્રી શત્રુંજય મહાતીર્થને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો ૧૧-૧૪૩ પાલીતાણાની બારોટ જ્ઞાતિએ લખી આપેલ જાણવા જેવી એક બાંહેધારી ૧૧૭; બારોટોના હકક બાબત સમાધાન ૧૧૮; જાહેરખબર ૧૨૩; સ્ટેમ્પની રકમમાં વધારો અને દંડ ૧૩૧; દાદાની ટ્રકમાં જીર્ણોદ્ધાર જેવો ફેરફાર ૧૩૨; ગિરિરાજના મુખ્ય માર્ગ ઉપર તથા ઘેટીની પાગે પગથિયાં ૧૩૭; ચાની દુકાનો પરવાને રદ કરાવ્ય ૧૩૭; મ્યુઝિયમ ૧૩૭; નવું ભાતાઘર ૧૩૮. પાદ : (૩) પાંચ પરબને ગેળ ૧૩૯. પૂરવણી : જુનાગઢ (ગિરનાર)ના બારોટ સાથે થયેલ સમાધાનને દસ્તાવેજ ૧૪૧. ૧૩. કેટલાંક બાદશાહી ફરમાને ૧૪૪–૧૬૮ () પેઢી હસ્તકનાં સાત ફરમાનેને અનુવાદ–સનદ-૧ : જલાલુદ્દીન મહંમદ અકબર બાદશાહે ગાઝીને ફરમાન ૧૪૫. સનદ–૨ : નુરુદ્દીન મોહમ્મદ જહાંગીર બાદશાહ ગાઝીનું ફરમાન ૧૪૭; સનદ-૩ : અબુલ મુઝફફર મેહમ્મદ શાહબુદ્દીન બાદશાહ ગાઝી સાહેબ કિરાને સાનોનું ફરમાન ૧૪૮; સનદ-૪ : અબુલ મુઝફફર મહમ્મદ શાહબુદ્દીન શાહજહા બાદશાહ ગાઝી સાહેબ કિરાનસાનીનું ફરમાન ૧૪૯; સનદ-૫ : અબુલ મુઝફર મહમદ શાહબુદ્દીન શાહજહા બાદશાહ ગાઝી સાહેબ કિરાનસાનીના હુકમથી ૧૫૦; સનદ-૬ : અબુલ મુઝફર મેહમ્મદ મુરાદાબક્ષ બાદશાહ ગાજીને ફરમાન ૧૫૧; સનદ–૭: ઔરંગઝેબ બાદશાહનું ફરમાન ૧૫૨. () સનંદ-૮ : અબુલ મુઝફફર સુલતાન શાહ સલીમ (શાહજંહા)નું ફરમાન ૧૫ર. (૬) સનદ-૮: બાદશાહ ઔરંગઝેબનું ફરમાન ૧૫૩. પૂરવણી: નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી વગેરેને મળેલ મુગલ બાદશાહનાં ફરમાનેને સાર– આ. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy