________________
કેટલાંક બાદશાહી ફરમાના
૧૪૫
શ્રી શાંતિદાસ ઝવેરીના પ્રભાવને લીધે (૧) ખાદશાહ અકબર, (૨) બાદશાહ સલીમ ઉર્ફે જ્હાંગીર, (૩) ખાદશાહ શાહજહા, (૪) બાદશાહ મુરાદબક્ષ અને (૫) બાદશાહ ઔર’ગઝેબ—એ પાંચે માગલ બાદશાહોએ શત્રુજયના પહાડ સહિત પાલીતાણા પરગણાના માલિકી હક્કો અથવા અમુક જાતના હક્કો જૈન સ`ધને ભેટ આપ્યા હતા. આ પાંચ બાદશાહોએ આવાં કુલ નવ ક્માન આપ્યાં હતાં, જેમાં બાદશાહ અક્બરે એક અને બાકીના ચાય બાદશાહાએ બે-બે માના આપ્યાં હતાં.
આ ફારસી ભાષામાં લખવામાં આવેલ નવ ફૅમાનાના અનુવાદ નીચે મુજખ છે ઃ— (૪) પેઢી હસ્તકનાં સાત ફરમાનના અનુવાદ:—
સન ૧
જલાલુદ્દીન માહંમદ અકબર બાદશાહે ગાઝીના ફરમાન
જલાલુદ્દીન અકબર માદશાહ હુમાયુન બાદશાહના દીકરા ખાખર બાદશાહના દીકરા ઉમરશેખર મીરજાના દીકરા સુલતાન અણુસઈદને ઢાકશ સુલતાન મહમ્મદશાહના દીકરા મીરશાહના દીકરા અમીર તૈમુર સાહેબ કિરાનના દીકરા.
હાલના તેમજ ભવિષ્યના માલવા, અકબરાબાદ (આગ્રા), લાહેાર, મુલતાન, અમ દાવાદ, અજમેર, મિરઠ, ગુજરાત અને ખગાળ તથા અમારાં રાજ્યેાના અન્ય પ્રાંતાના સુબેદારા, જાગીરદારા, કરાડીઓ વગેરેને જાણું થાય જે ખરું જોતાં પરમકૃપાળુ ખુદાની નવાઈ પમાડે એવી અમાનત છે, એવી સમગ્ર પ્રજા અને સૃષ્ટિપદ્ર પર અસ્તિત્વ ધરાવતી તી વ્યક્તિને સાષ થાય એ અમાશ ઉચ્ચ વિચારોને લક્ષ્યાંક છે, ખાસ કરીને શુદ્ધ મન અને નિળ વિચારો ધરાવતા મનુષ્યાનાં હૃદયને સતુષ્ટ રાખવાં, પરલેાકનુ નિરીક્ષણ કરતી અમારી દૃષ્ટિના લક્ષ્યાંક છે.
Jain Education International
તેથી જ્યારે પણ અમારા કાન ઉપર કોઈપણ ધર્મ, પંથ કે કામના એવા લેાકાની વાત આવે છે કે જેઓના દિલમાં ખુદાનુ સ્મરણુ ભારાભાર હોય છે અને જેએ સતત
૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org