________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ૯. મુંબઈ સરકારના આ અંગ્રેજી ઠરાવને નિર્દેશ મિ. પીલના ૬-૧-૧૮૭૬ના રિપોર્ટમાં મળે છે.
–જુઓ પાલીતાણ જૈન કેસ પૃ. ૬૩. ૧૦. આ માટે જુઓ દફતર નં. ૧૫ ચોપડા/ફાઈલ નં. ૧૩૩, ૧૧. આ માટે જુઓ દફતર નં. ૧૫ ચોપડા/ફાઇલ નં. ૧૩૩. ૧૨. શ્રી કેસરિયાજી તીર્થ એ રાજસ્થાનમાં ઉદેપુર નજીકમાં આવેલું તીર્થ છે અને તે પહાડી
તીર્થ નહીં પણ ધરતીનું તીર્થ છે. ૧૩. આ ત્રણ મુદ્દાઓનું અંગ્રેજી લખાણ મિ. કેન્ડીને અંગ્રેજી અહેવાલમાં નીચેના શબ્દોમાં
આપવામાં આવ્યું છે : 1. “The Jains have had sacred buildings on the Shatrunjay Hill
from time immemorial. Their possession in that form was re
cognized by firmans from the Mogul authorities and there is • nothing to show that it was interfered with by the Morathas.” 2. “There is nothing to show when the present Thakore of
Palitana's ancestors obtained Poesession of Palitana. But it is clear that in the middle of the 17th century they exacted taxes from the Pilgrims, and that before the year 1800 the
taxes had been largely increased.” 3. “It also appeared that in those years the Thakore's ancestors
received in a few instances a nuzerana or royalty from Pilgrims on the building or consecration of sacred edifices on the hill.”
અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે મિ. કેન્ડીએ પિતાના રિપોર્ટના અંત ભાગમાં કુલ ૮ સૂચને કર્યા હતાં, તેમાંનાં ત્રણ મને મહત્ત્વનાં લાગવાથી તેની જ નેધ અહીં લેવામાં આવી છે.
– પાલીતાણા જૈન કેસ પૃ. ૫૯. ૧૪. આ બધાં સૂચને મિ. પીલે કેન્ડીના રિપોર્ટ સાથે મુંબઈ સરકારને અંગ્રેજી ભાષામાં મેક
લેલ પોતાના કાગળમાં લખી મેકલ્યાં હતાં તે પાલીતાણું જૈન કેસ પુસ્તકના પૃ. ૬૫ ઉપર છપાયેલ છે.
૧૫. આ માટે જુઓ દફતર નં. ૧૩ ફાઈલ નં. ૧૧૪, પૃ. ૧૨૭ તથા ૧૫૧, ૧૬. આ લખાણનું મૂળ અંગ્રેજી પાલીતાણું જૈન કેસ પૃ. ૭૧-૭૨ ઉપર આપવામાં આવ્યું છે.
જે આ પ્રમાણે છે. · 1. "Within the Gudh the control of the Thakore shall be recogni
sed only for purposes of Police. No money payment shall be
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org