SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક અથડા હા “ આપે માકલેલા કાગળીયાએ તથા અરજી વાંચી તમામ હકીકતાથી હું' માહીત થયા છું. એ સરવે હકીકત પહેલેથી મારી માહીતીમાં છે. પરંતુ હાલની નવી અરજીઓની ઈમારત તથા સરકારના ઠરાવથી માહીત થવાની જરૂર હતી તે માહીતગારી આપના માકલેલા એરિયાથી મળી છે. આપના વિચારને હું' મળતા આવું છું કે સ્ટેટ સેક્રેટરીને અરજી કરવી. અને એ શિવાય બીજો કશા ઉપાય નથી. પરંતુ આપ કહેા છે તેમ સ્ટેટ સેક્રેટરીની હાફિસમાં, મુંબઈ સરકારની માફક, આપણું કામ માર્યુ જાય તેા પછી દાદ મેળવવાની કોઈ પણ જગાએ આશા રહે નહીં, માટે અની શકે તેટલી તજવીજ કરી મજબુતાઈ મેળવી સ્ટેટ સેક્રેટરીને અપીલ કરવી જોઈએ. આ કામમાં મારાથી બની શકે તેટલેા પ્રયાસ લેવા હું ખુશી છું. એટલે' જ નહી' પરતુ આપ મને તે કામ સોંપા છે. તેથી મને આપ મારુ માન આપે। છે તેમ સમજુ છુ...... ...તા. ૭મી જૂનના રાજ હુ. લંડન પહોંચીશ. “ લંડન શહેરમાં કેટલાક ભલામણપત્રાની જરૂર પડશે. ચીકાગેા શેહેરના વડા ન્યાયાધીશના કેટલાક મિત્રા લંડનમાં હશે એમ હું ધારુ છું. આ વડા ન્યાયાધીશ મારા મિત્ર છે. તેમની પાસેથી ભલામણપત્ર મેળવવા મારે ખાસ ચીકાગેા જવુ પડશે, ....શેઠ દાદાભાઈ નવરોજજી લ'ડનમાં હશે, તેમને પણ મળીશ. હું તેમને સારી રીતે એાળખું છું. વળી આજરાજ મેં મુંબઈ શેઠે થીરચંદ દીપચંદ ઉપર પત્ર લખ્યા છે. તેમાં તેમના તરફથી તથા તેમની હાફીસવાળા શેઠ દીનશા એદલજી વાછા ( જેઓ દાદાભાઈના પરમ મિત્ર છે) તેમના તરફથી દાદાભાઈ ઉપર ભલામણપત્ર મેળવી મારા ઉપર લંડન મેકલવા લખ્યું છે. હાલમાં મુખઈમાં ચાલતી મરકીને લીધે વીરચ' શાહે મુ`બઈથી અમદાવાદ આવ્યા હાય તા આપ તેમને એ પત્રા મને મારા લડનના સરનામેથી માકલવા વિનતી કરશે. તથા એક પત્ર શેઠજી મયાભાઈ તરફથી પીલ સાહેબ ઉપર લખી માકલશેા.... .... --- “ મે. પીલ સાહેબને મળી ખનતા પ્રયાસ કરીશ. તેમ જ લે રે સાહેબ મારફત જેટલું. ખનશે તેટલું કરીશ. એ બધા પ્રયાસ કર્યા પછી અપીલ કરવાની જરૂર પડશે તા તેને માટે જે જરૂર માલુમ પડશે તે ગેાઠવણુ કરવા સબંધી આપના ઉપર લખીશ. “વિલાયતમાં હું અમલદારો વગેરેને મળીશ તે - Special commissioner of the Jain community of India' એ હાવાથી મળીશ. માટે એ પ્રમાણે વર્તવાનુ મારુ... પગલું" આપ મજુર કરશેા, ” આ પત્રમાં જણાવ્યા મુજબ શ્રી વીરચંદભાઈ ગાંધી તા. ૭ મી જૂનના રાજ નહી', પણુ તા. ૯ મી જૂનના રાજ લડન પહેાંચ્યા હતા. આ પછી તેમણે લંડનમાં કેટલીક પ્રાથમિક કામગીરી બજાવી હતી, તેમજ મિ. હેાપ, સર મ`ચેરશા ભાવનગરી, શ્રી રમેશ ચંદ્ર દત્ત, આનરેબલ રાજસ, શ્રી દાદાભાઈ નવરાજજી તથા ખીજા કેટલાક ગૃહસ્થાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy