SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સમરાદિત્ય કેવલી રાસ, ૨-૧૨, સં.૧૮૪૨) ૨૪૫.૬ એક દિન દાસી દોડતી (જુઓ ક્ર.૧૬૦, ૫૩૮) (યશોવિજયકૃત સીમંધર સ્વામી સ્ત., આદિની, સં.૧૮મી સદી પૂર્વાર્ધ)] ૨૪૫ક એક દિન નમિ રાજાનો હાથી, છૂટ્યો અતિ મદમસ્ત થકો : સમયસુંદરકૃત ત્રીજા પ્રત્યેક બુદ્ધ રાસની તેરમી ઢાલ, [સં.૧૬૬૫] (જુઓ ક્ર.૩૯૧) [૨૪૫ક.૧ એક દિન પુંડરીક અથવા શંખેશ્વર પાસજી રે લાલ (યશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ)] ૨૪૬ એક દિન મહાજન આવઇ ગોડી (ઉદયચંદકૃત શીલવતી., ૯, સં.૧૭૧૪) [(જ્ઞાનવિમલકૃત ચંદ કેવલી રાસ, ૨૩, સં.૧૭૭૦) એક દિન મહાજન આવઇ અથવા શ્રી નવકાર મનિ ધ્યાયયઇ એ ગીતા છંદની (સમયસુંદસ્કૃત ક્ષુલ્લક ઋષિ રાસ, ૧, સં.૧૬૯૪)] ૨૪૭ એક દિન રાય રવાડી ચડ્યો જૈન ગૂર્જર કવિઓ: ૮ (ઉદયચંદકૃત શીલવતી., ૧૫, સં.૧૭૧૪) ૨૪૮ એક દિન સારથપતિ ભણઇ (જુઓ ક્ર.૧૬૧) (સહજસુંદરકૃત રત્નસાર., સં.૧૫૮૨; વીરવિજયકૃત વિજયસિંહનિર્વાણ, સં.૧૭૦૯; ગંગવિજયકૃત કુસુમશ્રી., ૭, સં.૧૭૭૭) રાગ કેદારૂ ગુડી ઃ ૨૪૯ એક દિવસ કોઈ માગધ આયો પુરંદર પાસિ મૂલદેવકૃત પુરંદર ચોપાઈની, સં.૧૬૫૬ (સમયસુંદરકૃત નલ., ૬-૧, સં.૧૬૭૩) ૨૫૦ એક દિવસ જયરાય કહે દૂત ભણીરી - ગોડી : સમયસુંદરના બીજા પ્રત્યેક બુદ્ધ રાસની બીજી ઢાલ [સં.૧૬૬૫] (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૧-૧૦, સં.૧૬૮૨) [૨૫૦.૧ એક દિવસ રૂખમિણ હિર સાથે (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩) ૨૫૦.૨ એકર આંબલા છાંહીડી (જુઓ ક્ર.૧૨૦૨) ૨૫૦.૩ એક લડાવઇ સાંમિનઇ (ગુણવિનયકૃત નલદવદંતી પ્રબંધ, ૧૩, સં.૧૬૬૫, તથા ધન્ના શાલિભદ્ર ચો., ૭, સં.૧૬૭૪)] ૨૫૧ એક લહરિ લ્વે ગોરિલા (ગોરલો) રે - રાગ સિંધુડો (સમયસુંદરકૃત નલ., ૬-૬, સં.૧૬૭૩; જયરંગકૃત કયવન્ના., ૨૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy