________________
દેશીઓની અનુક્રમણિકા (મોટી દેશીઓ)
૩૧૫
કાન્હડા ! હું તો થાકે વારણે જાઉં – પરજીઓ (૨૮) કિણ થાને વાલા ! ચાલીયા, મારૂ ! કિણ થા– દિની સીખ રે નણદીરા વીરા હો ! ભમર ! થોહરે છંદે, રાજિંદ !
થાંહરે છંદે મેં ચાલયાં નણદીરા વીરા હો ! ભમર ! થોહરે છંદે, રાજિંદ. (૨૯) કીડી ચાલી સાસરે રે ની મણ મેંદી લગાય
હાથી લીધો ગોદમેં, ઉંટ લીયો લટકાય
કરેલડા (ણ) ઘડ દે રે. (દ.૩૨૪) (૩૦) કુંભાર કાજી ! વાસણ ઘડના (વડવા) છોડ ઘો (૩૧) કેતા લખ લાગા રાજાજી રે માલીયેજી
કેતા લખ લાગા ગઢાંરી પોલ રે
માહરા મનડેરા માવા, સાહિબજી મેં ઓલંભોજી (૩૨) ખાટે ખાટે છોતરા જમાઈ, ઝાઝા ઘોરે ઘોરે ભાંગિ,
હો જમાઈ ! લાઝા પીક્યો હો લાલ કસુંબો (૩૩) ખાડા રે ! બેટી હાંરે ભાઈલી, તું તો ઢોલીયો ઘડનૈ લાવ
સાથણ હારી એ આજ હજારી ઢોલો પ્રહણો (ક્ર.૯૩) (૩૪) ગાઢા મારૂ છો હો રાજ !, મુખડો મંડણવાડું નથી લાજ્યોજી
નથ તુટી મોતી તૂટા, જાણે રે બલાય આવૈ લો નણદીરો વીરો, લ્યાવૈ લો ઘડાય-૧ ગાઢા મારૂ. પૂરબ જાજ્યો પછિમ જાજ્યો, જાજ્યો સમુદ્ર પાર
નથડી ને મોતી લાજ્ય, લાજ્યો ચૂની ચ્યાર-૨ ગાઢા મારૂ. (૩૫) ગુજરાત સિધાયો રાજ ! આછો ચુડલો લે આવજ્યો
જેહડ માંને મોજરી (૩૬) ગોખે બેઠી અરજ કરું હું લાજ મરે
ઘર આવો ક્યું નહીજી રે લો
ધણરા મરૂ ! મ્હારા સાહિબાજી ! લો (૩૭) ઘર આવોજી આંબો મોરીયો,
મારો સસરો ગઢાંરો રાજવી, હાંરી સાર્ હે ગઢપતિરી રાંણ
સહેલ્યાં હે ! આંબો મોરીયો (૪.૫૧૮) (૩૮) ઘોડલા મંગાજ્યો સાહિબા ! ઘોડેલા મંગાજ્યો
છોટાં ન કાનારા મોટા ને પૂંછારા, ઢીવાં કીધાં કરતા થે આજ્યો હાંને લાંરાં લેજ્યો, વસિ કીજ્યો વાંકાં હાડારાવ, થાને રાજરી દુહાઈ, થાંને ભોજરી દુહાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org