________________
૨૫૬
સખી ચૈત્ર મહિને ચાલ્યા, ગોવીંદજી દ્વારિકાઈ માહલ્યા
સોલ સહસ ગોપાંગના સારી,
તિસિઇ રાધા ખરીઅ પીઆરી ૧. પ્યારો પ્યારો કરતી એ. (જુઓ
*.૧૦૭૫)
(જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૩-૧૬, સં.૧૭૦૭) ૧૯૨પક શ્રી ગુરુ ગૌતમહ – મેવાડુ ધન્યાસી
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
(લલિતપ્રભનો ચંદ રાસ, ૩-૩, સં.૧૬૫૫) [૧૯૨૫ક.૧ શ્રી ગુરુ મઇ પાયઉ
(ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૫૬, સં.૧૬૭૪)] ૧૯૨૬ શ્રી ગોડીપુર સાંમી
(જિનહર્ષકૃત શ્રીપાલ., ૧૬, સં.૧૭૪૦)
૧૯૨૭ શ્રી ચંદ્રપ્રભ પ્રાહુણો રે : જિનરાજસૂરિ ચોવીશીના ૮મા સ્તની. (જિનરાજસૂરિષ્કૃત ગજસુકુમાર., ૨૨, સં.૧૬૯૯) [૧૯૨૭.૧ શ્રી જિનનાયક વ. કેદાર ગુડી
(મહીરાજકૃત નલદવદંતી રાસ, સં.૧૬૧૨)] ૧૯૨૮ શ્રી જિન પ્રતિમા હો જિન સરખી કહી
(જ્ઞાનચન્દ્રકૃત પરદેશી., સં.૧૭૦૯ પૂર્વે, રત્નવર્ધન કૃત ઋષભદત્ત, ૨૦, સં.૧૭૩૩; દેવચન્દ્રકૃત, ચોવીશી, શુદ્ધમતિ સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ])
[ક્ષમાકલ્યાણકૃત થાવચ્ચા ચોઢાલિયા, ૪, સં.૧૮૪૭] ૧૯૨૯ શ્રી જિનવદન નિવાસિની - રાગ જયતિસર
(મેઘરાજકૃત નલદમયંતી રાસ, ૧-૨, સં.૧૬૬૪; દયાસાગરકૃત મદનકુમાર., સં.૧૬૬૯; રત્નવર્ધનકૃત ઋષભદત્ત., ૧, સં.૧૭૩૩) ૧૯૩૦ શ્રી જિનવર ઇમ ઉપદિસે - ધન્વાસિરી
-
(ધર્મવર્ધનકૃત સુરસુંદરી., ૩–૯, સં.૧૭૩૬) [૧૯૩૦.૧ શ્રી જિનવાણી મયા કરઉ
(આણંદવર્ધનકૃત ચોવીશી, આદિની, સં.૧૯૧૨)] ૧૯૩૧ શ્રી થંભણ પાસ પૂજીએ [જુઓ ૬.૮૨૭]
(જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૫-૭, સં.૧૭૫૫) [૧૯૩૧.૧ શ્રી નમિત્રિનની સેવા કરતાં
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૧૪, સં.૧૮૪૨) ૧૯૩૧.૨ શ્રી નવકાર જપઉં મન રંગઇ
Jain Education International
(જુઓ ક્ર.૧૦૧૦)]
૧૯૩૨ શ્રી નવકાર મિનિ ધ્યાઇએ - રાગ ગોડી (૬.૭૨૪) [ક્ર.૨૪૬
For Private & Personal Use Only
www.jainelibrary.org