SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ૧૦૬૭ નેમિ નગીના હો (લક્ષ્મીવલ્લભકૃત વિક્રમ પંચદંડ., ૧૬, સં.૧૭૨૮) ૧૦૬૮ નેમિ પપે હો પ્રીતિ સંભાલો મ્હારા લાલ અથવા કેશરવરણો હો કાઢ કસુંબો મહારા લાલ (ક્ર.૪૦૯) (કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૨-૯, સં.૧૭૫૫) ૧૦૬૯ નેમિરાય ! તું ધન્ય ધન્ય અણગાર (વીરજીકૃત કવિપાક રાસ, ૪, સં.૧૭૨૮) ૧૦૭૦ નેમીસર ! વીનતી માનીયે યું (ભાવિજયકૃત ચોવીશી, નેમિ સ્ત., [સં.૧૭૦૯) ૧૦૭૧ નેહલીઇ ગહઈલી ઉલંભા દીઇ રે આશા (જ્ઞાનમૂર્તિકૃત ૨૨ પરિષહ સ., સં.૧૭૨૫) [૧૦૭૧.૧ પ્યારા વે મેનું લે ચલના ના મૈં મારી છુરીકટારી.. (જુઓ મોટી દેશી ક્ર.૬૯)] ૧૦૭૨ પ્યારા ! શરદ પૂનમની રાત રંગભરે રમીએ ભેલા રે (વીરવિજયકૃત સ્થૂલભદ્ર વેલ, ૧૮, સં.૧૮૬૨) ૧૦૭૩ પ્યારી તે પ્રીઉને વીનવે હો રાજ (મકનકૃત નવવાડ., ૮, સં.૧૮૪૦) ૧૦૭૩ક પ્યારે ! મોકું લે ચલો (પદ્મવિજયકૃત જયાનંદ., ૯૦૯, સં.૧૮૫૮) ૧૦૭૪ પ્યારે સજ્જન સાંઇ ! તું આવ રે આવ રે સજ્જન સાંઇ ! તું આવ રે મેં બોલ્યા ઇ હરિ દાણ્યા [મેં વોલ્યા ઇહરિ દાઝ્યા ?] મેં શું કામ ન ભાગે, પ્યારે સજ્જન સાંઇ ! જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ (ન્યાયસાગરસ્કૃત ૧લી ચોવીશી, વિમલ સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]) ૧૦૭૫ પ્યારો પ્યાર કરતી : શ્રીકૃષ્ણજીના બારમાસીઆની (જુઓ ક્ર.૧૯૨૫) જિનહર્ષકૃત મહાબલ., ૪-૩૬, સં.૧૭૫૧) [જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૧૦, સં. ૧૭૭૦; જિનહષ્કૃત પાર્શ્વનાથ સ્ત., સં.૧૮મી સદી] ૧૦૭૬ પ્રગટ પધારોજી પાવટે (ગંગવિજયકૃત કુસુમશ્રી., ૩૫, સં.૧૭૭૭) ૧૦૭૭ પ્રણમી (પશમી) તુર્ભે સીમંધરુ – પરજીઓ (૪.૧૦૮૧) (સકલચન્દ્રકૃત વાસુપૂજ્ય રાગમય ., ૧૬, સ.૧૬૫૦ આસ.) ૧૦૭૮ પ્રણમી નિજ ગુરુરાય રે (મોહનવિજયકૃત પુણ્યપાલ., ૨૧, સં.૧૭૬૩) ૧૦૭૮ક પ્રણમી પાસ જિણંદ પરધાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy