________________
૧૩૬
જૈન ગૂર્જર કવિઓ : ૮
(શ્રીસારત આણંદ, ૫, સં. ૧૬૮૮; દર્શનવિજયકૃત ચંદ રાસ, ૨૫, સં. ૧૬૮૯; જિનરાજસૂરિકત વીશી, ૬, સિં.૧૭મી સદી ઉત્તરાધ]) [સમયસુંદરકત દાનશીલતપભાવના સંવાદ, ૩, સં..૧૬૬૬ તથા પુણ્યસાર ચો., ૫, સં. ૧૬૭૩; યશોવિજયકૃત વીશી, સં. ૧૮મી સદી પૂર્વાર્ધ, જિનહર્ષકૃત નેમિરાજિમતી ગીત, સં.૧૮મી સદી ઉત્તરાર્ધ ઉમેદચંદકૃત નીષઢકુમારની ઢાળો, સં.૧૯૨૫] (૨) નણદલની – સારંગ, જુઓ ક. ૨૧૬૬] અથવા ધમીજનેશ્વર ગાઉં રંગનું ભંગ મ પડસો હો પ્રીત (જુઓ ક્ર.૯૪૮)
(જ્ઞાનસાગરકૃત શ્રીપાલ., ૩૮, સં.૧૭૨૬). ૯૬૪ નણદલ બાઈ હે થારો ભાઈ હે હાંસું રે મન મેલે નહિ
(રામચન્દ્રકૃત તેજસાર રાસ ૯૦, સં. ૧૮૬૦) ૯૬૫ નણંદ (નણદલ) બિંદલી લે (જુઓ ક્ર. ૧૨૭પક)
(જ્ઞાનમેરુકૃત ગુણકાંડ, સં.૧૬૭૬; જિનહર્ષકૃત ઉપમિત, ૧૨૭, સં.૧૭૪૫ તથા મહાબલ., ૧-૧૦, સં. ૧૭૫૧) નણદલ બિંદલી દે (મોહનવિજયકૃત રત્નપાલ, ૪-૧૬, સં.૧૭૬૦) વિનયચન્દ્રકૃત ૧૧ અંગ સ, ૯, સં.૧૭૬૬; જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૩૩, સં.૧૭૭૦; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૭,
સં.૧૮૪૨] ૯૬૬ નણદલ ! સાલૂડામાં મોતીડો મણેર
(ઉદયરત્નકૃત ભુવનભાનું રાસ, ૪૦, સં.૧૭૬૯). [૯૬૬.૧ નણદલ હે ! હવે ગયા સાજ ઉવે ગયા, પાલી ચઢતી દીઠ
હાંરી નણદલ ! મન તો ઉવાહી ગયો, નયણ વહાસ્યા નીઠ મોરી નણદલ ! થાંકો હે વીરો હાંકે મન વસ્યો. (જુઓ ક્ર.૯૬૮)
(જુઓ મોટી દેશી ક્ર.૬૪)] ૯૬૭ નણદલ હે નણદલ) ! ચૂડલે હૈ) જીવન ઝિલ રહીયો (રહ્યો) (જુઓ
કિ.૫૮૬) [જુઓ ક. ૨૨૯૩. (જ્ઞાનસાગરકત ચિત્રસંભૂતિ., ૩૫, સં.૧૭૨૧; જિનહર્ષકૃત શ્રીપાલ, ૩૯, સં. ૧૭૪૦, ઉપમિત, ૧૨૪, સં. ૧૭૪૫ તથા મહાબલ, ૩-૨૦, સં. ૧૭૫૧)
[જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૯, સં. ૧૭૭૦] ૯૬૮ નણદલ હે નણદલ ! થાહરો વીરો મારે મન વસ્યો – સારંગ જુઓ.
ક્ર.૯૬૬.૧] (ધર્મવર્ધનકત સુરસુંદરી., ૩-૫, સં.૧૭૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org