________________
૧૩૪
જૈન ગૂર્જર કવિઓ : ૮
[૯૪૮.૧ ધરમની કરવાઃ સુરસુંદરીના રાસની, નિયસુંદરકત, સં. ૧૬૪૬]
વિજયશેખરફત ત્રણ મિત્ર કથા ચો., આદિની, સં. ૧૬૯૨) ૯૪૯ ધર્મ પખે કુણ જીવને રે સરણે રાખણહાર
(જિનહર્ષકૃત કુમારપાલ, ૪, સં.૧૭૪૨). [૯૪૯.૧ ધર્મ ભલો છઇ ભાવના
(સમયસુંદરકત પુણ્યસાર ચો, ૧૫, સં. ૧૬૭૩)] ૯૫૦ ધરમ હિરૈ ધરો – એ જાતિ (જુઓ ક.૧૬૭૭.૧
(સમયસુંદરકત ધનદત્ત, ૮, સં.૧૬૯૫)
[ક્ષમાકલ્યાણકૃત થાવસ્યા ચોઢાલિયા, ૧, સં.૧૮૪૭] ૯૫૧ ધવલ શેઠ લઈ ભેટર્ણ
(વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૨-૩, સં.૧૭૩૮; પદ્મવિજયકૃત જયાનંદ, ૨-૧૭, સં.૧૮૫૮; વીરવિજયકૃત ધમિલ, ૨-૫, સં. ૧૮૯૬) [ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, સં. ૧૬મી સદી; વીરવિજયકત ચન્દ્ર
શેખરનો રાસ, સં.૧૯૦૨] [૯પ૧.૧ ધંધે મારા વૈદ બુલાવો...
(જુઓ મોટી દેશી ક્ર. ૬૩)]. ૫ર ધાર તરવારની સોહલી : આનંદઘનકૃત ૧૪મા જિન રૂ.ની, સિં.૧૮મી
સદી પૂર્વાધિ
(લક્ષ્મીવિમલકત ચોવીશી, સુવિધિ સ્ત.) ૯૫૩ ધારિણી કહે હવે ધાર, પુત્ર તું મેઘકુમાર
આજ હો વાણી મુજ સોહામણીજી
(ઉદયસાગરકત કલ્યાણસાગર, ૮, સં.૧૮૦૨). [૯પ૩.૧ ધારિણી મનાવે રે મેઘકુમારને રે
(બિનહર્ષકૃત શત્રુંજય રાસ, સં. ૧૭૫, અજ્ઞાનકૃત દેવકીજી છ ભાયારો
રાસ, ૬, સં. ૧૮૦૦ આસ.)]. ૯૫૪ બિગ ધિગ ધણની પ્રીતડી રે અથવા
આવ્યો રે માનવભવ દોહિલો રે તે કોણ હારે ગેમારજી
(જ્ઞાનસાગરકૃત શ્રીપાલ, ૩૬, સં. ૧૭૨૬) ૯૫પ બિગ બિગ વિષયવિટંબના
(કાંતિવિજયકત મહાબલ રાસ, ૧–૩, સં. ૧૭૭૫) [૯પપ.૧ ધીધણીરી હાલ
(જુઓ ૪.૧૬૪૦)] ૯૫૬ ધુમાલિની –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org