________________
દેશીઓની અનુક્રમણિકા
રાસ, ૧-૧, સં.૧૭૭૫; ચતુરવિજયકૃત ચોવીશી, કુંથુ સ્ત, [૧૯મી સદી ઉત્તરાર્ધ) [યશોવિજયકૃત મૌન એકાદશી સ્ત.] ૮ અજિત જિન તારયો રે
વિજયલક્ષ્મીસૂરિકૃત ચોવીશી, સંભવ સ્ત, [સં.૧૯મી સદી પૂર્વાધ]) ૯ અજિત જિનેશ્વર ચરણની સેવા
(જિનવિજયકૃત વીશી, નેમિ પ્રભુ સ્ત., સં.૧૭૮૯) ૧૦ અજિત ! સયાને, જિનજી અજિત ! સયાને
(ભાણચન્દ્રકૃત ચોવીશી, કુંથુ ત.) ૧૧ અજોધ્યા હે રામ પધારીયા સાહેલીયા હે આંબો મોરીયો (જુઓ
ક્ર.૪૩]. અથવા વધાવો હે સુહવ ગાવશું અથવા સીયાલાની – ધન્યાશ્રી
(જયરંગકૃત કયવત્રા રાસ, ૧૦, સં.૧૭૨૧) [[૧૧.૧ અટવી ભવ તે પુરુષ સંસારી
(ગુણવિનયકૃત ધન્ના શાલિભદ્ર રાસ, ૩૭, સં.૧૬૭૪)] ૧૧.૨ અડકદડક ભુંઈ ચીકણી હો
જુઓ ક્ર.૮૩૨)] ૧૨ અઢીઆની – અઢીઉ છંદ
(આણંદપ્રમોદકત શાંતિ. વિવાહ, ૨૯, સં. ૧૫૯૧, પાટણ; દયાશીલકૃત ઈલાચી., ૩, સં. ૧૬૬૬; પદ્મવિજયકૃત જયાનંદ., ૨-૧૪, સં. ૧૮૫૮) રિત્નવિમલકત દામક રાસ, અંતની ઢાળ, સં. ૧૬૩૩ સુધીમાં; જયવંતસૂરિકૃત ઋષિદરા રાસ, ૩, સં. ૧૬૪૩; જિનહર્ષકૃત નર્મદા સુંદરી સ્વા, સં.૧૭૬૧, તથા મૌન એકાદશી સ્ત, ૨; જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૨૨, સં. ૧૭૭૦, પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ,
પ-૧૨, સં.૧૮૪૨] ૧૩ અડશો માં જો, હાં રે વાલમીયાં ! અડસો માં જો
(ગંગવિજયકત કુસુમશ્રી., ૪૧, સં. ૧૭૭૭) ૧૪ અડાલજની વાવુિં જો કૃપા કરી અંબાવિ જો
(ગુણચન્દ્રકૃત ચોવીશી, ૪થું સ્ત.) [૧૪.૧ અઢીઆની
(જુઓ ક્ર.૧૨)] . [૧૪.૨ અણસણ ખામણાં કરે મુનિ તતખિણ
(ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૧, સં. ૧૬મી સદી)]. ૧૫ અતિ કોડ આણી કામિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org