SearchBrowseAboutContactDonate
Page Preview
Page 860
Loading...
Download File
Download File
Page Text
________________ સકલિત શુદ્ધિવૃદ્ધિ ૪૧૭,૨૭: ‘સમ્યક્ત્વ પરીક્ષા બાલા,'ના કતૃત્વ માટે જુએ ભા.પ.૩૧૦. ૧૬ની શુદ્ધિ. ૨૪૩ ૪૨૫.૨૩: સુધારા : મહાજનાલી (જુએ પૃ.૧૨૮ વગેરે) ૪૫૧.૫ : સુધારે। : શ્રાદ્ધાતિચાર ૪૬૨.૨૩ : સુધારા ઃ ઇન્દ્રિયપરાજય ૪૭૪.૧૯ : ચારિત્રવન્નિય એ ચારિત્રવિજયને સ્થાને થયેલી ભૂલ જણાય છે. ૪૮૧.૯ : કૃતિનામ પછી ઉમેરેઃ [અથવા યાગપાવડી] ૫૦૧.૧૪–૧૬ ઃ ક્રમાંક (૩)ની પ્રત જ ફરીતે ક્રમાંક (૮)થી તેાંધાઈ છે. અહીં ૫.સ.૨ એ ભૂલ જણાય છે. ૫૦૨.૨૮, ૫૦૩.૩૦ : કૌસમાં ઉમેરે : સપા. મદનરાજ મેહતા, સંમેલનપત્રિકા પુ.૪૬ અં.૪. ૫૦૯.૨૦ : ‘(૧૬૬૨ ?)' ર૬ કરા, કેમકે ‘પ્રાચીન ફાગુ સંગ્રહ' આ હસ્તપ્રતના લ.સં.૧૬૨૨ સ્પષ્ટ રીતે આપે છે એટલે ૧૬૬૨તા તક કરવા માટે કારણ નથી. : ૫૩૦.૫ : સુધારા હ`સાર (જુએ ભા.૨.ર૮૩ વગેરે) ૫૩૬૨૧: સુધારા : ચૈાધનામ્તા (જોધા રાણાનેા ઉલ્લેખ જણાય છે) ૫૩૯.૧૧ : આ કૃતિ જૈન વિભાગમાં પણ મુકાયેલી તે માટે જુએ ભા... ૨૮૦,૨ની શુદ્ધિ. ૫૬૫.૧૪: કૃતિનામ પછી ઉમેરા [અથવા રૂપસેનને રાસ] ૫૭૨.૮ : વનેચંદ્ર એ નામ માટે જુએ ભા.૨૦૨૮૯.૧૪ની શુદ્ધિ. ભાગ ૭ : ૨.૯-૭: આ પ્રમાણે સુધારા એટલે કર્તાક્રમાંક વિનાનાં નામેાતે બધે અહીં નોંધાયેલી કૃતિઓનાં કર્તાએનાં અધિકૃત નામેા તરીકે જોવાનાં નથી, પરંતુ સંપાદકે કર્તા, પ્રત વગેરેની આપેલી માહિતીમાં કેટલીક વાર એવી ગુજરાતી કૃતિઓને નિર્દેશ મળે છે જેમનેા સમાવેશ મુખ્ય વર્ણનાત્મક વિભાગમાં થયા નથી. એ કૃતિ પરત્વે કર્તાનું નામ હાય તે પણુ અહીં કર્તાક્રમાંક વિના, ભાગ અને પૃષ્ઠાંકના નિર્દેશથી સાચવી લીધું છે. જેમકે અહીં જ્ઞાનવિમલસૂરિને નામે ભા.૪.૨૮૩ને નિર્દેશ આ શુદ્ધિમાં ઉમેર્યા છે તે ત્યાં મુખ્ય વિભાગમાં નહી આવેલી એમની કૃતિઓની યાદી છે માટે. ૨.૨.૧૯ : ક્રમાંક ૭૧૮ની કૃતિ વસ્તુતઃ ગની છે. (શુ.) ૩,૨.૩ પછી ઉમેરી અખીરચંદ (પા ઇંદ્રચંદ્રશિ.) જુએ! વીરચંદ. (શુ.) : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001036
Book TitleJain Gurjar Kavio Part 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1991
Total Pages873
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy