SearchBrowseAboutContactDonate
Page Preview
Page 858
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૧ સંકલિત શુદ્ધિવૃદ્ધિ ૧૯૦.૯ઃ “શાકે ૧૭૮૪ પછી ઉમેરો: [વિ.સં.૧૯૧૮] ૧૯૫.૩૦ : સુધારે : ૧૯૩૪. સેમચંદ્રસૂરિ ગપતિ છે. ગંગ એમના શિષ્ય હાવાને સ્પષ્ટ નિદેશ નથી. ૧૯૯.૧૪: અહીં જાંગૂલ ગામનામ છે. ભા.૨.૨૫૭ વગેરે સ્થાને જંગલૂ મળે છે, જે વધારે અધિકૃત હેવા સંભવ છે. ૨૧૪.૧૪-૧૫ઃ ગુરુપરંપરાને થેડે કોયડો છે. પ્રથમ કૃતિમાં (પૃ.૨૧૫) સિધરાજને જયરાજસૂરિના સ્થવિર કહ્યા છે તો ત્રીજી કૃતિ તથા ચોથી કૃતિમાં (પૃ.૨૧૭ અને ૨૧૮) સિંઘરાજ સિદ્ધરાજને ગ૭પતિ મેઘરાજના સ્થવિર કહ્યા છે. એમ બને કે જયરાજ પછી મેઘરાજ પાટે આવ્યા હોય અને આ બંનેને ઉલ્લેખ માત્ર ગ૭પતિ તરીકે જ હોય, સિંધરાજા સિદ્ધરાજ એ બેમાંથી કેાઈના શિષ્ય ન હોય. ૨૧.૧૩ : સુંદરવિમલની ગુરુપરંપરા માટે જુઓ ભા.૪,૨૪.૧૭-૧૮ની શુદ્ધિ. ૨૨૨.૧૮ઃ “સ્થૂલિભદ્ર શિયળવેલ” પૃ.૨૨૨ પર અમદાવાદમાં સં.૧૮૬૨માં રચાયાની અધિકૃત માહિતી છે એટલે અહીં કંઈક ભૂલ થઈ છે. ૨૩૬.૬–૭: “સાધુ ગોવિંદદાસ” જોઈએ. જુઓ પૃ.૨૬૮.૧-૨. ૨૫૦૬ : સુધારા : ઉજમબાઈ. (જુઓ ૫.૨૫). ૨૯૮.૧૩ : (૧૭૭૪ ૨) પછી ઉમેરે : [૧૮૧૪૨] (જુઓ પૃ.૨૯૯ પરની સંપાદકીય નેંધ) [ ૩૦૫.૨૯: સુધારોઃ ભાવનગરમાં ૩૦૭.૬ : ગુરુપરંપરા સુધારોઃ પદ્મવિજય–રૂપવિજય–અમીવિજયશિ. (જુઓ નીચેની પાઠસુધારણુ તથા પૂ.૩૧૦ વગેરે) ૩૦૭,૧૪,૨૪ઃ સુધારોઃ નિજ રૂપે પ્રગટે (રૂપરૂપવિજય) ૩૨૨.૧૯: ઘાનત માટે જુઓ ભા.૧.૧૨ ૭.૨૬-૨૭ની શુદ્ધિ. ૩૨૩.૧ : મલ્હા” નામ અન્યત્ર મળે છે એટલે એ અધિકૃત જણાય છે. જુઓ ભા.૨.૨૪૫.૯૧૦ની શુદ્ધિ. ૨ઃ કૃતિના પૂર્વ [+] ઉમેરે. ૩૨૩.૫ પછી ઉમેરે પ્રકાશિત : “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ” ફકરો ૧૦૫ર મુજબ “મેહન'ને નામે.] ૩૨૩,૨૬,૨૮: કૃતિના પૂર્વે [+] ઉમેરે. ૩૩૧.૩–૪: ગુરુપરંપરા તથા થિરવર્ધન માટે જુઓ ભા૪.૩૯૮.૨૫ની શુદ્ધિ. ૩૪૧.૩-૪ઃ માનવિજયશિ. મેરુવિજયશિ. નયવિજય એ પરંપરા માટે જુઓ ભા.૫.૧૪.ર-૩ની શુદ્ધિ. ૧૦ઃ સુધારોઃ (૦ર૮) ૩૪૩.૧૧ : નાનાજીને સ્થાને જૂનાઝ જોઈએ. જુઓ પૃ.૩૪૪ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001036
Book TitleJain Gurjar Kavio Part 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1991
Total Pages873
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy