SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિએ : વિના છે. (જ્ઞાનવિમલના બાલા, ૨.સ.૧૭૩૯ આપવામાં આવ્યા છે.) એની પ્રશસ્તિ નથી એટલે છેવટને નિણુય થઈ શકે તેમ નથી. ૨.સ.૧૭૪૩ના શ્રમણુસૂત્ર ખાલા.' તે એ જ ર.સ.ને તિપ્રતિક્રમણ બાલા.' હેાવા સંભવ છે. અધ્યાત્મ કલ્પદ્રુમ બાલા.' પરત્વે કશું જ કહી શકાય તેમ નથી. ૮૩૦ ૩૯૦.૬: શ્રી નવિમલ નહીં પણ વિનયવિમલ જોઈએ, ૩૯૧.૨૧ : સુધારે। : જયરાજ જયેઠા. (જુએ પૃ.૪૦૦) ૩૯૭.૨૯ : જયવિમલ નામ જ ખરું જણાય છે. જુએ પૃ.૩૮૫, ૪૦૨. ૩૯૮.૨૫-૨૬ : અહીં રવિવધ નશિ. ઋદ્ધિવનશિ. ધીરવ નશિ. કલ્યાણુવન એમ પર પરા છે, ત્યારે ભા.૬.૩૩૧ પર રવિવધ નશિ. થિરવ તશિ. કલ્યાણવન છે. આ ખીજે સ્થાને ધીરવનનું થિરવર્ધન થઈ ગયું હેય ને વચ્ચેથી એક નામ પડી ગયું હોય એવી સંભાવના છે. ૪૦૩૯ : અહી જયવિજય મળે છે, તેને સ્થાને ભા.પ.૧૪૮ પર જસવિજય મળે છે. કર્યું નામ ખરું તેને નિય થતા નથી. ૪૦૭.૧ : સુધારેા : શ્રી સુંદરસૂરિ (=દેવસુંદરસૂરિ) ૪૦૯,૧૦: વિનચકમલ નહીં, વિનયવિમલ જોઈએ. ૪૧૪.૧૬ : આ કૃતિ ભા.૫.૨૨૧ પર સુખસાગરને નામે મુકાઈ છે તે એને ઘણી હસ્તપ્રતયાદીઓને ટેકા છે. અહી નિર્દિષ્ટ સં. તે સુખસાગરને સંવત છે – જો કર્તા ગણે। તે! રચનાને, જો લહિયા ગણાતા લેખનનેા. સુખસાગર જ્ઞાનવિમલના પ્રસાદને હંમેશાં ઉલ્લેખ કરે છે, તેથી એમની કૃતિ જ્ઞાનવિમલને નામે મુકાઈ જવાના પૂરા સંભવ રહે છે. ૪૧૭.૨૪: અહીં સેાભાવિજય તે પૃ.૨૫ પર સૌભાગ્યવિજય છે, જે ખરું 0 નામ છે. ૪૨૧.૧૩: સુધારા : ઘડસીસર (જુએ ભા.૩.૨૪૯-૫૦) ૪૨૨.૨૫ : સં.૧૭૬૦ સંકાસ્પદ છે કેમકે જિનસુ ખસૂરિ સં.૧૭૬૩માં પાટે આવ્યા ૪૨૪.૫: ‘દેવચન્દ્રસૂરિ'માંથી ‘સૂરિ’ રદ કરે. એ વાચક છે. ૪૨૬.૧૫ : સુધારા : મડાખાંન મુહબ્બતે રાજવી. (મુùબ્બતખાન નામ છે). ૪૨૭,૨૨: ૨.સં.૧૭૨૯ની કૃતિ જિનરાજસૂરિરાયે (સં.૧૬૭૪–૧૬૯૯) સંભવે નહી. કૃતિમાં જિનરાજસૂરિને ઉલ્લેખ માનવિજ્રયતા ગુરુ તરીકે હાઈ શકે. કમલની કૃતિ ૨.સં.૧૭૧૧થી ૧૭૫૦ની પૃ.૧૮૫–૮૮ પર નાંધાયેલી છે તે જોતાં એમના શિષ્યની રચનાને સં.૧૭૦૦ પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001036
Book TitleJain Gurjar Kavio Part 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1991
Total Pages873
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy